SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક. • परिवारो । तव्वंदणवडियाए-कुमारजुत्तो निवो पत्तो ॥ ५३ ॥ नमिय मुणिंदं उचिय ठाणासीणे निवंमि कहइ गुरू । मंधिज्जमाणजलनिहि-उद्दामसरेण धम्मकहं ॥ ५४ ॥ इहं जरजमणसलिलंबहुमच्छरमच्छकज्छभाइग्नं । उल्लसिरकोववडवा-हुयवहजालोलि दुप्पिच्छं ॥ ५५ ॥ माणगिरिदुग्गमतरं-मायावल्लीवियाणअइगुविलं । अक्खोहलोहपायाल--परिगयं मोहआवत्तं ॥ ५६ ॥. अन्नाणपवणपिल्लिय-- संजोगविओगरंगिरतरंगं । जइ भवजलनिहि मेय--तरिउं इच्छेह भवियजणा ॥ ५७ ॥ ता सदसणदढगाढ-बंधणं सुद्धभावगुरुफलहं । उध्धुरसंवरसंरुद्ध-सयलछिदं अइअणग्यं ॥ ५८ ॥ वेरग्गमग्गलग्गं--दुत्तवतवपवणजाणियगुरुवेगं । सन्नाणकन्नधायं-सरेह चारित्तबरपोयं ॥५९ ॥ इय सुणिय निवो निरवज्ज-चरणगहणुज्जुओ भणइ मरिं । काऊण रज्जसुत्थं--पहु तुह पासे गहेमि वयं ॥ ६० ॥ ત્યારે તેમને વાંદવા માટે કુમારની સાથે રાજા ત્યાં આવ્યું. ( પર૫૩) - હવે તે મુનીને નમીને ઉચિત સ્થાને રાજા બેઠો, એટલે ગુરૂ માથાના દરિયાની માફક ઉંચા અવાજે ધર્મકથા કહેવા લાગ્યા. [ ૫૪ ] ઈહાં જન્મ જરારૂપ પાણીવાળો, અનેક મત્સરરૂપ મચ્છ અને કચ્છપથી ભરેલે, ઉછળતા ધરૂપ વડવાનળની જવાળાથી દુપ્રેક્ષ્ય થએલે—માનરૂપ પર્વતથી દુર્ગમ, માયારૂપ વેલડીના તખ્તાઓથી ગુંથાયલે, ઉડા લેભરૂપ પાતાળવાળો, મોહરૂ૫ ચકરીઓવાળો, અજ્ઞાનરૂપ પવનથી ઉતા સંગ વિયાગરૂપ વિચિત્ર રંગના તરંગવાળો, આ સંસારરૂ૫ સમુદ્ર છે; તેને તરવાને જે ઇચ્છતા હો, તે હે ભવ્યો ! તમે સમ્યક દર્શરૂપ મજબુત પઠાણવાળું, શુદ્ધ ભાવરૂપ મેટા પાટિયાવાળુ, મેટા સંવરથી રેકેલા સકળ છિદ્રવાળું, અતિ કીમતી. [ ૫૫-૫૬-૫૭-૫૮ ] વૈરાગ્યના માર્ગે લાગેલું, દુસ્તપ તપપ પવનથી ઝપાટાબંધ ચાલતું, અને સમ્યફ જ્ઞાનરૂપે કર્ણધારવાનું ચારિત્રરૂપ વહાણ પકડે. [૫૯] એમ સાંભળીને રાજ નિરવદ્ય ચારિત્ર લેવા તૈયાર થઈ, આચાર્યને કહેવા લાગ્યું કે, રાજ્યને સ્વસ્થ કરી. હે પ્રભુ! હું તમારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy