Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text ________________
ભાવ શ્રાવક,
४७१
कारतो. जिणभवणे-सयावि जिणपक्यणं पभावंतो । अणुकंपादाणाइसु-जहा विहाणेण वट्टतो ॥ ६९ ॥ नियगिहसमीवकाग्यि-पोसहसालाइ पोसहुज्जुत्तो । सच्चरिएसु पयर्ट-अणुमोयंतो य धम्मियणं ॥ ७० ॥ .बहुनयपमाणगमभंग-संगयं गुरुविचारभारसहं । निसुणतो पुवा वर-अविरुद्धं सारसिद्धतं ॥ ७१ ॥ रज्जधर अभावाओरज्ज मणाहं विमुत्तु मचयंतो । अप्पजले मीणो इव-दुहेण गेहमि निवसंतो ॥ ७२ ॥
. बाहिर वित्तीइ च्चिय-चिंतंतो रज्ज रट्ठवावारं । कालेण मरिउ जाओ अच्चुयकप्पे पवरदेवो ॥ ७३ ॥ सत्तो चविय विदेहे-निवपुत्तो होउ गहिय सामन्नं । सव्वत्थवि होऊणू-अरत्तदुट्ठो सिवं गमिही ॥७४ ॥
इति ज्ञात्वा ताराधिपतिरुचिरोचिष्णुयशसोमुदा ताराचंद्राक्षतिपतिलकस्यास्य चरितं ।
: તે જિન મંદિરે કરાવવા લાગ્યો, હમેશાં જિન પ્રવચનની પ્રભાવના કરાવવા લાગે, અને વિધિ પ્રમાણે અનુકંપાદાન વગેરેમાં પણ વર્તવા લાગે. ( ૭૦ ) તે પિતાના ઘરની પડોશમાં કરાવેલી પિષધશાળામાં જઈ, પિષધ કરવામાં ઉઘુક્ત રહે, તથા સદાચારમાં प्रवर्तत। २खी, धर्मि नोने अनुभाहतो. ( ६८ ) qणा भने नय, प्रमाणु, म, मने ભાંગાવાળા, ભારે વિચારના ભાને સહી શકનાર, અને પૂર્વાપર અવિરૂદ્ધ એવા ઉત્તમ સિદ્ધાંતને સાંભળતા હતા. [ 1 ] આ રીતે રહેતાં પણ તે ઘરવાસમાં દુઃખ માનત, છતાં રાજ્ય ધરનાર બીજે કોઈ ન હોવાથી રાજ્યને નધણિયાતું મેલી શકો નહતો. તેથી અલ્પ પાણીમાં જેમ માછલું રહે, તેમ તે દુર કરી ધરવાસમાં રહ્યું હતું, ( ૭૨ )
તે કત બહિર્વત્તિથીજ રાજ્ય અને રાષ્ટ્રના કામકાજ સંભારતો. બાદ અવસરે : મરણ પામી, તે અશ્રુત દેવલેકમાં મેટ દેવતા થયા. [ ૭૩ ] ત્યાંથી ચાવીને મહા વિદેહમાં તે રાજાને પુત્ર થઈ દીક્ષા લઈ, સર્વ સ્થળે અરક્તર્દિષ્ટ રહી મુક્તિએ જશે. (૭૪) એ રીતે ચંદ્રની કાંતિની માફક ઝળકતા યશવાળા આ તારાચંદ્ર મહારાજાનું ચરિત્ર હર્ષથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522