SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક, ४७१ कारतो. जिणभवणे-सयावि जिणपक्यणं पभावंतो । अणुकंपादाणाइसु-जहा विहाणेण वट्टतो ॥ ६९ ॥ नियगिहसमीवकाग्यि-पोसहसालाइ पोसहुज्जुत्तो । सच्चरिएसु पयर्ट-अणुमोयंतो य धम्मियणं ॥ ७० ॥ .बहुनयपमाणगमभंग-संगयं गुरुविचारभारसहं । निसुणतो पुवा वर-अविरुद्धं सारसिद्धतं ॥ ७१ ॥ रज्जधर अभावाओरज्ज मणाहं विमुत्तु मचयंतो । अप्पजले मीणो इव-दुहेण गेहमि निवसंतो ॥ ७२ ॥ . बाहिर वित्तीइ च्चिय-चिंतंतो रज्ज रट्ठवावारं । कालेण मरिउ जाओ अच्चुयकप्पे पवरदेवो ॥ ७३ ॥ सत्तो चविय विदेहे-निवपुत्तो होउ गहिय सामन्नं । सव्वत्थवि होऊणू-अरत्तदुट्ठो सिवं गमिही ॥७४ ॥ इति ज्ञात्वा ताराधिपतिरुचिरोचिष्णुयशसोमुदा ताराचंद्राक्षतिपतिलकस्यास्य चरितं । : તે જિન મંદિરે કરાવવા લાગ્યો, હમેશાં જિન પ્રવચનની પ્રભાવના કરાવવા લાગે, અને વિધિ પ્રમાણે અનુકંપાદાન વગેરેમાં પણ વર્તવા લાગે. ( ૭૦ ) તે પિતાના ઘરની પડોશમાં કરાવેલી પિષધશાળામાં જઈ, પિષધ કરવામાં ઉઘુક્ત રહે, તથા સદાચારમાં प्रवर्तत। २खी, धर्मि नोने अनुभाहतो. ( ६८ ) qणा भने नय, प्रमाणु, म, मने ભાંગાવાળા, ભારે વિચારના ભાને સહી શકનાર, અને પૂર્વાપર અવિરૂદ્ધ એવા ઉત્તમ સિદ્ધાંતને સાંભળતા હતા. [ 1 ] આ રીતે રહેતાં પણ તે ઘરવાસમાં દુઃખ માનત, છતાં રાજ્ય ધરનાર બીજે કોઈ ન હોવાથી રાજ્યને નધણિયાતું મેલી શકો નહતો. તેથી અલ્પ પાણીમાં જેમ માછલું રહે, તેમ તે દુર કરી ધરવાસમાં રહ્યું હતું, ( ૭૨ ) તે કત બહિર્વત્તિથીજ રાજ્ય અને રાષ્ટ્રના કામકાજ સંભારતો. બાદ અવસરે : મરણ પામી, તે અશ્રુત દેવલેકમાં મેટ દેવતા થયા. [ ૭૩ ] ત્યાંથી ચાવીને મહા વિદેહમાં તે રાજાને પુત્ર થઈ દીક્ષા લઈ, સર્વ સ્થળે અરક્તર્દિષ્ટ રહી મુક્તિએ જશે. (૭૪) એ રીતે ચંદ્રની કાંતિની માફક ઝળકતા યશવાળા આ તારાચંદ્ર મહારાજાનું ચરિત્ર હર્ષથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy