SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ - શ્રી ધર્મ રત્ન પ્રકરણ. . . . अरविष्टास्तत्स्वजनधनगेहप्रभृतिषुस्फुटं धत्त स्वांतं शिवसुखकरे शुद्धचरणे ॥ ७५ ॥ . _ રૂતિ તારચંદ્રથા છે इत्युक्तः सप्तदशम भेदेष्वरक्तद्विष्ट इति प्रयोदशो भेदः-संप्रति मध्यस्थं इति चतुर्दशं भेदं व्याख्यातकाम आह. | ( મૂરું ) उवसमसारवियारो-बाहिज्जइ नेव रागदोसेहिं । मज्झत्थो हियकामी-असग्गहं सव्वंहा चयइ ॥ ७३ ॥ . ( ) . उपशमः कषायानुदयस्तत्सारं तत्प्रधानं विचारयति धर्मादिस्वरूपं સાંભળીને સ્વજન, ધન, અને ઘર વગેરેમાં અરક્તદ્વિષ્ટ રહી, શિવસુખ આપનાર, શુદ્ધ ચારિત્રમાં ખુલ્લી રીતે મન ધારણ કરે. (૭૫) ' એ રીતે તારાચંદ્રની કથા છે. એ રીતે સત્તર ભેદમાં અતિષ્ટિરૂપ તેરમે ભેદ કહ્યા, હવે મધ્યસ્થરૂપ ચૌદમા ભેદની વ્યાખ્યા કરવા માટે કહે છે – મૂળને અર્થ. ઉપશમ ભરેલા વિચારતા હોય, કેમકે તે રાગ દ્વેષે ફેસેલ હેતે નથી, માટે હિતાર્થી પુરૂષ મધ્યસ્થ રહીને સર્વથા અસદ ગ્રહને ત્યાગ કરે. [ ૭૩ ]. • ટીકાને અર્થ. . ઉપશમ એટલે કષાયોને દાબી રાખવા, તે રીતે જે ધર્માદિકનું સ્વરૂપ વિચારે, તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy