SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક. • ૪૭૩ यः स उपशमसारविचारो भावश्रावको ‘भवति-कथं पुनरेवंविधः स्यादित्याह-यतो विचारं कुर्वन् बाध्यते अभिभूयते नैव रागद्वेषाभ्यांतथाहि-मयायं पक्षः कक्षीकृतो बहुलोकसमक्षं बहुभिश्चलोकैः प्रमाणीकृत स्तत् कथमिदानीमात्मप्रमाणीकृतमप्रमाणीकरोमीत्यादिभावनया स्वपक्षानुरागेण न जीयते. तेन ममैप प्रत्यनीको-मदीयपक्षदूषकत्वा-त्तदेनं बहुजनमध्ये धर्षयामीति-सदसदृषणोद्घटनाक्रोशदानादिप्रवृत्तिहेतुनाद्वेषणोपिं नाभिभूयते, किंतु मध्यस्थः सर्वत्र तुल्यचित्तो हितकामी स्वस्य परस्य चोपकारमिच्छन्नसद्ग्रहमशोभनाभिनिवेशं सर्वथा त्यजति मुंचति मध्यस्थगीतार्थगुरुवचनेन, प्रवेशिमहाराजवत्. - तच्चरितं पुनरेवं. यत्रारामा रामाः-सच्छायाः सुवयसो वरारोहाः । आकाराद्भि ઉપશમ, સાર વિચાર કહેવાય. હવે એ કેમ થવાય તે કહે છે –કેમકે તે વિચાર કરતો થકે રાગ છેડે અભિભૂત થતો નથી. તે આ રીતે કે, મેં ઘણું લેકે સમક્ષ આ મક્ષ સ્વીકાર્યો છે, અને ઘણું લેકએ તે પ્રમાણ કર્યો છે, માટે હવે તે માનેલાને શી રીતે અપ્રમાણ કરું, એમ વિચારીને સ્વપક્ષના અનુરાગમાં નહિ પડે . તેથી કરીને “ આ મારે દુશ્મન છે, કેમકે તે મારા પક્ષને દૂષક છે, માટે અને ઘણું જનમાં હલકો પાડું.” એમ ચિંતવી ખરાખોટાં દૂષણે ઉઘાડાં કરવાં, ગાળો દેવી વગેરે પ્રવૃત્તિના હેતુરૂપ છેષથી પણ અભિભૂત નથી થત–કિંતુ મધ્યસ્થ એટલે સઘળાં સ્થળે સરખું મન રાખી હિતકામી, એટલે સ્વપરના ઉપકારને ઈચ્છતો થશે અસદુગ્રહ એટલે ભુંડ અભિનિવેશને સર્વ પ્રકારે મધ્યસ્થ અને ગીતાર્થ ગુરૂના વચનથી પ્રદેશિ મહારાજની માફક દે છે. પ્રદેશ રાજાનું ચારિત્ર આ રીતે છે – न्यांना माराम ( गायाम ) सराय [ सारी छायावा] सुक्यम् ( सारा Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy