Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text ________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
-
विजाहरेण इमं ॥ ३० ॥ वेयड्ढ गिरिवराओ- मुणि मेयं नंतु वय मिहं पत्ता । कुमरेणु तं को एस--मुणिवरो आह इय खयरो ॥३१ ॥ आसी इह वेयड्ढे--राया वरखयरविसरनमियकमो । घणवाहणु त्ति नामेण-- नामियासेसरिउचक्को ॥ ३२ ॥ अन्नदिणे जमणमरण---रोगकारणय भीमभवभीओ । मुचिरप्पदढमोह-वल्लि मुल्लूरिय खणेण ॥ ३३ ॥
.जरचीवरं व चइउ-रज्ज सजो गहेवि पवजं । अणवरय मासखमणे करेइ सो एस मुणिवसहो ॥ ३४ ॥ इय पणिय ते खयरामुणिं च नमिउं गया सठाणमि । हरिसियहियओ कुमरो-भत्तीए इय मुणिं थुणइ ॥ ३५ ॥ जप जप मुणिंद खयरिंद-विंदवं दियपयारविंद जुग । भवदुहठुयवहसंतत्त-सत्तपीऊसवरिससम ॥ ३६॥ निजियतिहुयणजणमयण-सुहडभडवायभंजणपवीर। अइउग्ग रोगभरसप्प-दप्पनिट्ठवण वर गरुड ॥ ३७ ॥ एवं थुणिय मुणिंद-जा किंचिवि विनविस्सए
પર્વતથી અમે આ મુનિવરને નમંવા આવ્યાં છીએ. કુમારે પૂછયું કે, આ મુનિવર કોણ છે ? વિદ્યાધર બેલ્યો કે–આ વૈતાઢયમાં મોટા વિદ્યાધરોથી નમા, અને સઘળા દુશ્મનેને નમાવનાર ધનવાહન નામે રાજા હતા. [ ૩૧-૩૨ ] તે રાજા એક વેળા જન્મ મરણ અને રોગના કારણરૂપ આ ભયંકર ભવથી બી કરીને લાંબા વખતથી ઉગેલી મો
नी सरीन क्षपारमा उमेरी. ( 33 ) છે તે જુના વસ્ત્રની માફક રાજ્યને છોડીને સજજ થઈ, દિક્ષા લઈ નિરંતર માસ ‘ખમણે કરતા આ મુનિવર છે. ( ૩૪ ) એમ કહીને તે વિદ્યાધરે મુનિને નમીને સ્વસ્થાને ગયા. બાદ હર્ષિત હૃદયથી કુમાર ભક્તિપૂર્વક તે મુનિને આ રીતે સ્તવવા લાગે. (૩૫) વિદ્યાધરોના વૃંદથી વંદિત ચરણ કમળવાળા, ભવ દુઃખરૂપ અગ્નિથી સંતપ્ત થએલા છ
ના ઉપર અછતના વરસાદ વરસાવનાર, ત્રણ જગતને જીતનાર, કામરૂપ સુભટના ભડ- ધાદને ભાંગવામાં શરા, અને અતિ ઉગ્ર રોગરૂપ સર્વને ગર્વ ઉતારવામાં ગરૂડ સમાન છે જ મુનીદ્ર ! તું જયવાન રહે. (૩૬૩૭) એમ મુનીને સ્તવીને જે તે કંઈક વિનવવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522