Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 465
________________ ४१४ શ્રીધર્મ રત્ન પ્રકરણ - जय विमल विहियवच्छरियदाशजय देव अणंत अणंतनाग ॥ १८ ॥ जय धम्म पयासिय सुद्धधम्मसिरिसंति विहिय जयः संतिकम्म । जय कुंथु पथिय मोहमल्लअरनाह पणासियसयल सल्ल ॥ १९ ॥ जय मल्लि मलिय रागारिवार-. मुणिसुव्वय सुव्वयधरणसार । जय जय नमि नमिय मुरिंदवग्ग सिरिपास पयासिय मुक्खमग्ग ॥ २० ॥ इय थुणिय जिणेसर नमिरसुरेसर भत्तिभरनिब्भरमणिण । तुट्ठउ निवनंदणु बहुपुलइयतणु जा पिच्छइ दसदिसि खणिण ॥ २१ ॥ ता ससहरकरसुंदर-पसरंत महंतकंतिदिप्पंतं । ईसिं ओणमियतणुं-चरणभरेणं व अतं ॥ २२ ॥ हिट्ठा मुहलंबिय मुप्पलंब करनह मऊह रज्जूहिं । નમેલા ચરણવાળા હે શ્રેયાંસનાથ! સંવછરી દાન દેનાર હે વિમળનાથ અનંતજ્ઞાનવાન હે मानत ! तमे यवान् थामा. [ १८ ] • શુદ્ધ ધર્મનો પ્રકાશ કરનાર છે ધર્મનાથ ! જગતને શાંતિ કરનાર હે શાંતિનાથ! મેહરૂપ મલને હરાવનાર હે કુંથુનાથ ! સકળ શલ્યનો નાશ કરનાર હે અરનાથ ! રાગાદિક દુશ્મનોને મેડનાર હે મહિનાથ ! સારા વ્રતને ધરનાર હે મુનિસુવ્રત ! સુરે ને નમાવનાર હે નેમિનાથ ! અને મોક્ષ માને બતાવનાર હે પાર્શ્વનાથ ! તમે જયન રહે. (૧૮–૨૦) આ રીતે સુરેદ્રોએ નમેલા જિનેશ્વરોને ભક્તિના ભરથી નિર્ભર થએલા મનવડે સ્તવી કરીને બહુ પુલકિત શરીરવાળા બની હર્ષિત થઈ દશે દિશા તરફ જોવા લાગ્યો, એટલામાં તરત તેને આ પ્રમાણે દેખાયું. [ ૨૧ ] ચંદ્ર માફક સુંદર પસરતી કાંતિથી દીપતા, જરાક નમેલા શરીરવાળા, પગના ભારથી જાણે જમીનને દાબેતા, નીચા મુખે લંબાવેલ લાંબા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522