________________
४१४
શ્રીધર્મ રત્ન પ્રકરણ
-
जय विमल विहियवच्छरियदाशजय देव अणंत अणंतनाग ॥ १८ ॥ जय धम्म पयासिय सुद्धधम्मसिरिसंति विहिय जयः संतिकम्म । जय कुंथु पथिय मोहमल्लअरनाह पणासियसयल सल्ल ॥ १९ ॥ जय मल्लि मलिय रागारिवार-. मुणिसुव्वय सुव्वयधरणसार । जय जय नमि नमिय मुरिंदवग्ग
सिरिपास पयासिय मुक्खमग्ग ॥ २० ॥ इय थुणिय जिणेसर नमिरसुरेसर भत्तिभरनिब्भरमणिण । तुट्ठउ निवनंदणु बहुपुलइयतणु जा पिच्छइ दसदिसि खणिण ॥ २१ ॥ ता ससहरकरसुंदर-पसरंत महंतकंतिदिप्पंतं । ईसिं ओणमियतणुं-चरणभरेणं व अतं ॥ २२ ॥ हिट्ठा मुहलंबिय मुप्पलंब करनह मऊह रज्जूहिं ।
નમેલા ચરણવાળા હે શ્રેયાંસનાથ! સંવછરી દાન દેનાર હે વિમળનાથ અનંતજ્ઞાનવાન હે मानत ! तमे यवान् थामा. [ १८ ] •
શુદ્ધ ધર્મનો પ્રકાશ કરનાર છે ધર્મનાથ ! જગતને શાંતિ કરનાર હે શાંતિનાથ! મેહરૂપ મલને હરાવનાર હે કુંથુનાથ ! સકળ શલ્યનો નાશ કરનાર હે અરનાથ ! રાગાદિક દુશ્મનોને મેડનાર હે મહિનાથ ! સારા વ્રતને ધરનાર હે મુનિસુવ્રત ! સુરે ને નમાવનાર હે નેમિનાથ ! અને મોક્ષ માને બતાવનાર હે પાર્શ્વનાથ ! તમે જયન રહે. (૧૮–૨૦) આ રીતે સુરેદ્રોએ નમેલા જિનેશ્વરોને ભક્તિના ભરથી નિર્ભર થએલા મનવડે સ્તવી કરીને બહુ પુલકિત શરીરવાળા બની હર્ષિત થઈ દશે દિશા તરફ જોવા લાગ્યો, એટલામાં તરત તેને આ પ્રમાણે દેખાયું. [ ૨૧ ] ચંદ્ર માફક સુંદર પસરતી કાંતિથી દીપતા, જરાક નમેલા શરીરવાળા, પગના ભારથી જાણે જમીનને દાબેતા, નીચા મુખે લંબાવેલ લાંબા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org