SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક. ४१३ समीवे-पत्तो एगमि नयरंमि ॥ १३ ॥ गयणग्नलग्ग, अइचंग-सिंगप म्भार रुद्ध दिसिपसरं । तत्तो संमेयगिरि-सणियं सणियं स आरूढो ॥ १४ ॥ विहियकर चरणसुद्धी-सरसाओ गहिय सरससरसिरहे । अजियाइ जिणिंदे पूइऊण भत्तीइ इय थुणइ ॥ १५ ॥ जय अजियनाह अइसरसणाह. जय संभव समियभवग्गिदाह । . अभिनंदण नंदियभवियनियरमह सुमई सुमइजिणेस वियर ॥ १६ ॥ जय पहु पउमप्पह अरुणकंतिजय देव सुपास पयासकित्ति । चंदप्पह चंद सुकंत दंतदेवाहिदेव जय पुप्फदंत ॥१७ ॥ जय सीयल सीलिय सुद्धचरणसिज्जंस सुरासुर पणयचरण । નગરમાં આવ્યો. ( ૧૩ ) પછી તે આકાશની ટોચે પૂગેલા અતિ સુંદર ટુંકોના વિસ્તારથી ચારે દિશાઓમાં ફેલાયેલાં સમેત શિખર પર્વત પર ધીમે ધીમે ચડ. [ ૧૪ ] ત્યાં. તે હાથ પગ ધોઈ તળાવમાંથી સારા કમળ લઈને અજિતનાથ વગેરે ભગવાનને પૂછને ભક્તિપૂર્વક તેમની આ રીતે સ્તુતિ કરવા લાગે. ( ૧૫ ) અતિશય રક્ષણ કર્તા હે અજિતનાથ ! તું જયવાન થા. વળી ભવરૂપ અગ્નિના દાહને શમાવનાર હે સંભવનાથ! તું જ્યવાન થા. તથા ભવ્યના સમૂહને આનંદિત કરનાર હે અભિનંદન! તું જવાનું થા. અને હે સુમતિ જિનેવર ! મને તું સુમતિ આપ. ( ૧૬ ) રાતી કાંતિવાળા હે પ્રભ પ્રભુ! તું જયવાન થા. પ્રકાશિત કીર્તિવાળા હે સુપાર્શ્વ દેવ! તું જયવાન થા. ચંદ્રના માફક સાસં દાંતથી મનહર લાગતા હે ચંદ્રપ્રભ ! હું જયવાન થા, તથા હે પુષ્પદંત! દેવાધિ દેવ ! તું જયવાન થા. (૧૭) શુદ્ધ ચારિત્રને પાળનાર હે શીતળનાથ ! સુરાસુરેએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy