SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ४१२ श्री धर्म रत्न' २. . समं रमेइ न कयादि । मल्लालंकारविलेवणाइ ववहारओ कुणइ ॥ ६ ॥ अइसयविसयविरतं--कयावि कुमरं निएवि नरनाहो । तम्मणवामोहकए-- जावरायपए तयं. ठवइ ॥ ७ ॥ नियपुत्तरज विग्धं-तितीए सवत्ति जणणाए । हणणत्थं तस्स रहे-भक्खजुयं कम्मणं दिन्नं ॥ ८ ॥ तो तस्स जाय पंर्ग-विहुर मसारं दुगुंछणिजं च । तयणु घणसोगभरिओ-कुमरो इय चिसए चित्ते ॥ ९ ॥ रोगभरविहुरियाणं-अधणाणं सयण. परिभव हयाणं । जुज्जइ मरणं देसंतरे व गमणं सुपुरिसाण ॥ १० ॥ ता मह ख़णंपि न खमंविणठ्ठदेहस्स निवसिउं इत्थ । निच्यं दुजणकरअंगुलीहिं दंसिज्ज:माणस्स. ॥ ११ ॥ इय चिंतिऊण सणियं-अवग़णिउं परियणं स रयणीए । नीहरिवं. गेहाओ-पुव्वदिसाभिमुहमुह चलिओ ॥ १२ ॥ . .. __मंदु व्व मंदमंद-सो गच्छतो. कमेण विमणमणो । संमेयगिरि સાથે રમનાર મિ સાથે પણ તે કદાપિ નહિ રમતે, અને માલ્યાલંકાર વિલેપન વગેરે ફકત વ્યવહારથીજ કરત. (૬) આ રીતે અતિશય વિષય વિરકત થએલા કુમારને જોઈને તેનું મન ફેરવવા માટે રાજાએ તેને યુવરાજ પદમાં સ્થા. [૭] હવે તેની સાવકી માએ પોતાના પુત્રને રાજય મળવામાં વિઘભૂત ગણીને તેને મારવા માટે ગુપચુપ રસોઈમાં કામણુ કરીને દીધાં. (૮) ત્યારે તેનું શરીર વિધુર, અસાર, અને દુશું છનીય થઈ પડ્યું. ત્યારે ઘણે શેકાતુર થઈને કુમાર મનમાં ચિંતવવા લાગે કે, સપુરૂષો રોગગ્રસ્ત થાય, ધનહીન થાય કે, સગાવહાલાથી પરિમવ પામે, ત્યારે તેમને મરવું જોઈએ, અથવા તે દેશાંતરે ચાલી જવું જોઈએ. [.૯-૧૦ ] માટે નિત્ય દુર્જન જનના હાથની આંગળીઓથી દેખાડવામાં આવતા બગડેલા શરીરવાળા મુજને પણ અહીં ક્ષણવાર રહેવું ઉચિત નથી, એમ વિચારીને પરિજનને પડતા મેલી રાત્રે ધીમે રહીને ५२ ना , ते पूर्व दिशा त२५ यासतो थयो. [ ११-१२ ] તે માંદાની માફક ધીમે ધીમે ચાલત, અનુક્રમે સમેત શિખરની પાસેના એક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy