Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
હજુવ્યવહાર.'
૨૪૫
भव्याजना दुःखलतालविन्यां सद्भावमैत्र्यां भृशमाद्रियध्वं ॥ ५८ ॥
इति सुमित्रकथा.
इत्युक्त ऋजुव्यवहारे सद्भावमैत्रीलक्षणश्चतुर्थो भेद-स्तदुक्तौ निरूपितं चतुर्विधमृजुव्यवहारस्वरुपं. सांप्रतमस्यैव विपर्यये दोषदर्शनपूर्वकं विधेयतामाह.
(પૂર્વ) अन्नह भणणाईसुं-अबोहिबीयं परस्स नियमेण । तत्तो भवपरिवुढी–ता होजा ज्जुववहारी ॥ ४८ ॥
હે ભવ્ય જન ! તમે દુઃખલતાને હણનારી ખરી મિત્રતામાં અતિ આદરવાળા થાઓ.
એ રીતે સુમિત્રની કથા છે, આ રીતે ઋજુ વ્યવહારમાં સદૂભાવ મૈત્રીરૂપ એથો ભેદ કહ્યા. તે કહેવાથી ચારે
કરવું, તે બતાવે છે –
મળને અર્થ. અન્યથા ભાષણ વગેરે કરતાં બીજાને નિયમા અબોધિ બીજના કારણે થવાય, અને તેથી સંસાર વધી પડે છે, માટે ઋજુ વ્યવહાર થવું. (૪૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org