Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
પ્રવચન કુશળતા.
૨૯૯
च समर्थितं भावभावकस्य. प्रवचनकुशलरूपं षष्ठं लिंग, एतदेवोपर्सહાર.
॥ मूलं.॥ एसो पवयणकुसलो-छम्भेओ. मुणिवरेहि निदिष्ठो।। किरियागयाइं छच्चिय-लिंगाई भावसस्स.॥.५५ ॥.
( ) एष उक्तस्वरुपः प्रवचनकुशलः षड्भेदः पद्मकारो मुनिवरैः पूर्वाचानिर्दिस्ततश्चावसितं भावभावकलिंगषष्टमकरणमित्येतदर्शयत्राह क्रियागतानि क्रियोपलक्षणानि-चियशब्दस्यावधारणार्थत्वात् पढेव लिंगानि लक्षणान्यग्ने धूमवद् भावश्राद्धस्य यथार्थाभिधानश्रावकस्येति.
ભાવ શ્રાવકનું શું લિંગ પૂરું થયું, માટે તેને ઉપસંહાર કરે છે.
મૂળને અર્થ. મુનિવરેએ છ ભેદને એ પ્રવચન કુશળ કહે. આ રીતે ભાવ શ્રાવકનાં ક્રિયાગત એટલે ક્રિયામાં જણાતાં આ છે. લિંગ છે,
ટીકાને અર્થે. એ એટલે ઉક્ત સ્વરૂપ પ્રવચન કુશળ છ ભેદન–છ પ્રકારનો મુનિવરેએ-પૂર્વ ચાએ કહેલો છે, તે કહેવાઈ રહેતાં ભાવ શ્રાવકના છ લિંગનું પ્રકરણ પૂરું થયું, તે દર્શાવે છે –
ક્રિયાગત એટલે ક્રિયામાં દેખાતાં છ લિગ એટલે અગ્નિનાં લિંગ ધૂમની માફક ભાવ શ્રાવકનાં એટલે ખર નામવાળી શ્રાવકનાં લક્ષણ છે.
વાર, શું બીજાં પણ લિંગે છે કે, જેથી આ લિંગને ક્રિયાગત કહે છે હા, છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org