Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૨૯૮
શ્રી ધર્મ રન પ્રકરણ
-
लोकः किं कश्चित्कर्तुमीश्वरः ! ॥ २५ ॥ सोवादीन्मुनिना तेन-तज्यने अयमप्यदः । तत्कुतो इसतै वं त-मतिदुष्करकारकं ॥ २६ ॥ न जानीमो वयं स्वामि-स्तस्यर्षेः सत्त्वमीदृशं । त मृषिमचर्यिष्याम-स्तदिदानी महामते ॥ २७॥ अभयेन समं गत्वा-श्रीमंतस्ते प्रणम्य वै । महर्षि क्षामयामासुः-स्वापराधं मुहुर्मुहुः ॥ २८ ॥ इत्येवमभयो जैनशासनार्थविशारदः। अतिष्टिपज्जनं मुग्ध-चिरं धर्मे जिनोदिते ॥२९॥
इत्यवेत्य हतपापकश्मलंसजना अभयवृत्समुज्ज्वलं । शिक्षयंतु कृतसर्वमंगलं
संततं प्रवचनार्थकौशलं ॥ ३० ॥
इत्यभयकुमारकथा (छ)॥ इत्युक्तः भवचनकुशलस्य व्यवहारकुशल इति षष्टो भेद-स्तदुक्ती
छो तसल्या , मेसोप आम छे, वेने ? [ २५ ] अजय पोल्यो કે, તે મુનિએ આ ત્રણે વાત તજી છે, માટે તે દુષ્કરકારક ઉપર તમે શા માટે હસતા ? લેકે બોલ્યા કે, હે સ્વામિ ! તે ઋષિના આવા સત્વને અમે જાણી શક્યા નહિ, માટે હે મહા મતિવાન મંત્રિ ! હવેથી તે ઋષિને અમે પુજશું. [ ૧૭ ] પછી તેઓ ઋદ્ધિવંત છતાં અભયકુમાર સાથે જઈ, તે મુનિને નમીને પિતાને અપરાધ વારંવાર ખમાવવા લાવ્યા. ( ૨૮ ) આ રીતે જૈન શાસનના અર્થમાં કુશળ અભયકુમાર ભેળા જનેને જિનભાષિત ધર્મમાં સ્થાપિત કરતે હો. [ ૨૯ ] આ રીતે પાપ મળને હણનાર અભયકુમાર -નાં ઉજ્વળ ચરિત્ર સાંભળીને તે સજજનો ! તમે સર્વ મંગળને કરનારી પ્રવચનાર્ય કુશળ तमेशा धारण ४. [ 30 ]
આ રીતે અભયકુમારની કથા છે. આ રીતે વ્યવહાર કુશળરૂપ છઠો ભેદ કર્યો, તે પુરો થતાં પ્રવચન કુશળરૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org