Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ભાવ શ્રાવક.
૩૪૧
ट्ठइ सुहज्झाणे ॥ ११ ॥ इत्तो हरी पसंसइ–सिरिदत्तमुणी इमो मुरेहिं पि । झाणाउ न चालिज्जइ-खरपवणेहिं व अमरगिरी ॥ १२ ॥ तं गिर मसद्दहतो-एगो अमरो समागओ तत्थ । काउं रक्खसरूवं-- तं मुणि मुत्रसग्गए गाढं ॥ १३ ॥ चंदण तरुं व वेढिय-सव्वंग डसइ विसहरो होउं । सुमुणिं तह अधिहत्थो गलहत्थइ हत्थिહળ |
जालइ जडालजाला-कलावकलियं चउद्दिसिं जलणं । खरपवणेहिं पाडितु-भामए अक्तूलं व ॥ १५ ॥ करहयकंठकडारेण-सुपूरेण पिहइ सव्वत्तो । विसमविसपसरचिंचइय-विंछुए मुंचए तत्तो ॥ १६ ॥ अह मुणिणो भिप्पायं-अमरो जा नियइ ओहिनाणेण । ता चिंतइ साहू साहसिक्कमल्लो मणमि इमं ॥ १७ ॥ साहियउवसग्गवट्टो--तुज्झ इमो जीव सत्तकसवहो । सत्था वत्थाइ वयं--पायं पालेइ सव्वोवि
રહ્યા. [ ૧૧ ] એવામાં ઇકે પ્રશંસા કરી કે, જેમ મેરૂ પર્વત ગમે તેવા સખત પવનથી હીલ નથી, તેમ આ શ્રી દત્ત મુનિ દેવતાઓથી પણ પિતાના ધ્યાનથી ડગાવી શકાય તેમ નથી. ( ૧૨ ) તે વણીની અશ્રદ્ધા કરી એક દેવતા ત્યાં આવ્યું, તે રાક્ષસનું રૂપ કરીને તે મુનીને સખત ઉપસર્ગ કરવા લાગ્યા. [ ૧૩ ] બાદ સર્પ થઈને ચંદન તરૂની માફક તેનાં સર્વે અંગોમાં ડંશવા લાગે, તેમજ હાથીનું રૂપ ધરીને તે, તે મુનીને સુંઢ વડે ઉછાળવા લાગ્યો. [ ૧૪ ] વળી તેણે તેની ચારે બાજુએ સણ જવાળાવાળી અગ્નિ સળગાવી, તથા સખત પવનવડે આકડાનાં ટૂર માફક તેને ભમાવ્યું. ( ૧૫ ) બાદ ઉંટના ગળા પૂરતી ધૂળવડે તેને ચોમેરથી દાટ; પછી વિષમ વિષવાળા વીંછીઓ તેના પર મૂક્યા. [ ૧૬ ] હવે તે દેવતા અવધિજ્ઞાનથી તે મુનીને અભિપ્રાય જોવા લાગ્યો, તે તે મહા સાહસવાન સાધુ તેના મનમાં આ રીતે ચિંતવતો હતો. ( ૧૭ ) હે જીવ! સ્વાધીન ઉપસર્ગરૂપ અરિસો તારા સંવની કસોટી છે, કેમકે સ્વસ્થ અવસ્થામાં તે પ્રાયે સૈા કોઈ વ્રત પાળે છે, (પણ ઉપસર્ગમાં પાળે તે જ ખરો હિમ્મતવાન ગણાય.) [ ૧૮ ] હે જીવ!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org