Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ભાવ શ્રાવક,
७८७ ..
ओ एसो जहा तुमं वच्छ । जो रोयेइ तुह धम्मो-तं कुणसु वयं. न विग्धकरा ॥ १०८ ॥ किंतु अमराभिहाणं-कुलदेविं निच्चमेव अच्चेसु । एयप्पसायपभवो-तुह जम्मो तो इमो आह ॥ १०९ ॥ अंब न. संपई कप्पइ-जिणमुणिवइरित्तदेवदैविसु । देवगुरुत्ति मई मे-भत्ती तह पणपणप्पमुहा ॥ ११० ॥ नो महतेसु पओसी-मणयंपि न भत्तिमंत मवि किंतु ।। ग्रंथ० ६५००.] देवगुरुगुणविओगा-तेसु उदासत्तणं अंब
.. गयरागदोसमोहत्तणेण, देवस्स होइ देवत्तं । तच्चरियागमपडिमाण दसणा देव तं नेयं ॥ ११२ ॥ सिवसाहगगुणगणगउरवेण सत्थत्थसम्मगिरणेण । इह. गुरुणोवि गुरुत्तं-होइ जहत्थं पसत्यं च ॥ ११३ ॥ ना अंब पणमिय जिणं-नमिज्नए तिहुयणेवि कहअन्नो। नहु रोयइ लवणजलं--पीए खीरोयहिजलंमि ॥ ११४ ॥ इय तेणं पडिभणिया-जणणी मोणं अकासि सविसाया । अह कुविया कुलदेवी-से दंसइ भीसणसयाई
અમે તેમાં વિઘ કરતા નથી. ( ૧૦૮ ) પણ અમારા નામની કુળદેવીની તે તારે નિત્ય પૂજા કરવી જોઈશે; કેમકે એના પસાયથી જ તારે આ જન્મ થયો છે, ત્યારે કુમાર આ રીતે બે – (૧૦૮) હે માતા ! હવે મારે જિન અને જિન મુનિ શિવાય બીજાં દેવ દેવીઓમાં દેવ ગુરૂની બુદ્ધિ ધરવી, અથવા નમસ્કાર વગેરે ભક્તિ ધરવી કલ્પે નહિ. (૧૧૦ ) મારે તેમના વિષે લગાર પણ છેષ નથી, તેમ ભક્તિ પણ નથી. [ મૂળ ગ્રં ૬પ૦ ] કિંતુ તેઓમાં દેવગુરૂના ગુણો ન હોવાથી તેમાં મારૂં ઉદાસીનપણું છે. [ ૧૧૧ ] રાગ દ્વેષ અને મેહના અભાવથી દેવનું દેવપણું સિદ્ધ થાય છે, તે તેના ચરિત્ર આગમ અને પ્રતિમાના. દર્શનથી જ જણાઈ રહે છે. ( ૧૧૨ ) એક્ષ સાધક ગુણોના ગૌરવથી અને સમ્યફ રીતે શાસ્ત્રાર્થે કહેવાથી ગુરૂનું ખરેખરૂં અને પ્રશસ્ત ગુરૂ પણું ગણાય છે. [૧૧૩ ] માટે છે ' માતા ! જિનને નમ્યા પછી ત્રણે ભુવનમાં બીજાને કેમ નમાય? કેમકે ક્ષીર સમુદ્રનું પાણી પીધા પછી લવણ સમુદ્રનું પાણી કેમ ભાવે ? ( ૧૪ ) આ રીતે તેણે ઉત્તર આપ્યાથી તેની છાતા દિલગીર થઈ મન ધરી રહી. હવે કુળદેવી તેના પર ગુસ્સે થઈને તેને સેંકડે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org