Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
‘ભાવ શ્રાવક
૪૧
___ इय पंचविहाभिगमो--अवा मुच्यति रायचिंधाई । खग्गा छत्तोर વાગર--હૃ૪ વરે પંg | ૭ | વંતિ નિ રજિ-રિસठिया पुरिस, वामदिसि नारी । नव कर महन्न सट्ठी-कर जिट्ठ मझु
ग हो सेसो ॥ १८ ॥ नवकारेण जहन्ना-चिश्वंदण मज्झ दंडथुइजुयला । पणदंडथुइ चउकग -थयपणिहाणेहिं उकोसां ॥ १९ ॥ पणिवाओ पंचंगो-दो जागू करदुगु त्तमंगं च । मुहुमत्थनमुक्कारा-इगदुगतिग जाव अट्ठसयं ॥ २० ॥ वनट्ठसठि नव पय-नवकारे अठ्ठ संपया तत्थ ।. सगसंपयपयतुल्ला-सतरक्खर अट्ठमी दुपया ॥ २१ ॥
पणिवाय अक्खरांई-अट्ठावीसं तहाय इरियाए । नवनउय अक्खरसयं-दुतीसपयसंपया अट्ठ ॥ २२ ॥ दुगदुग चउसम इगपण-दसइकग इरियसंपयाइ पया । इच्छा? इरि२ गय3 ओसा४-जेथे५ एगिदि अ.
' એ રીતે પાંચ પ્રકારનો અભિગમ કહ્યા, અથવા પાંચ રાજ ચિન્હ છોડવાં, તે આ રીતે ક, ખ, છત્ર, ઉપાનહ (પગરખાં ) મુકુટ, અને ચામર. [ ૧૭ ] જિન પ્રતિમાની સવળી બાજુએ ઉભા રહી પુષે વાંદે, અને વામ બાજુએ ઉભા રહી સ્ત્રીઓ વાંદે. જઘન્ય અવગ્રહ નવ હાથ છે, સાઠ હાથને મધ્યમ અવગ્રહ છે, અને તેથી વધુ તે ઉત્કૃષ્ટ અવગ્રહ છે. [ ૧૮ ] નેકાર બેલવું, એ જઘન્ય ચૈત્યવંદન છે, દંડક અને થાય બોલી જવી, તે મધ્યમ ચૈત્યવંદન છે, અને પાંચ દંડક અને ચાર થાય તથા સ્તવ અને પ્રણિધાન બેલવો, તે ઉત્કૃષ્ટ ચૈત્યવંદન છે. ( ૧૮ ) બે હાથ, બે પગ, અને મસ્તકનમાવતાં, તે પચાંગ પ્રણિપાત છે. સૂક્ષ્મ અર્થવાળા એક, બે, ત્રણ કે, યાવત એકસો આઠ કાવ્ય બલવાં, તે નમસ્કાર છે. [ ૨૦ ] નકારમાં અડસઠ વર્ણ છે, નવ પદ છે, આઠ સંપદા છે, ત્યાં સાત સંપદા અને સાત પદમાં સરખા અક્ષર છે, અને આઠમી સંપદા સત્તર અક્ષરની છે. [ ૨૧ ]
પ્રણિપાત [ લઘુ વાંદણું કે ખમાસમણ માં અઠ્ઠાવીશ અક્ષર છે, તેમજ ઇરિયાવહીમાં ૧૯૮ અક્ષર છે, બત્રીશ પદ છે, અને આઠ સંપદા છે. [ ૨૨ ] તે આઠ સંપદાઓમાં અનુક્રમે બે, બે, ચાર, સાત, એક, પાંચ દશ, એક એપ્રમાણે પદ છે, અને
પ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org