Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 448
________________ : भार श्री. ४४७ - - सुहभावो ॥ ११५ ॥ तिव्वतबञ्चरणरया-करितु तिथुन्नई समणसीहा । संपत्ता परमपयं-विनुकुमार व गयकम्मा ॥ ११६ ॥ ता कायव्वा भत्ती-सयावि तवसंजुयाण साहूण । कम्मक्खयस्स हेज--तवो सयंचिय करेयव्यो ॥ ११७ ॥ पालउ सील दाणंपि--देउ तह निम्मलं तवं कुणउ । भावेण विणा सबंपि-निप्फलं उच्छुपुप्फ व ॥ ११८ ॥ सुहभाववुढिहेउं--अणिच्चयाई उ भावणा निचं । बारस भावेयव्वा--भवजलनिहि तारण तरीओ ॥ ११९ ॥ तकविहूणा विज्जा-- लक्खणहीणो य पंडिओ लोए । भावविहूणो धम्मो:-तिनिवि नूग हसिज्जति ॥ १२० ॥ अकयसुकयावि पुवं-मरुदेवी सामिणि व्य तत्कालं । सुहभावणावसेणं-जीवा पावंति निव्वाणं ॥ १२१ ॥ इय सोऊणं धम-चंदोयरनरवरो पहिट्ठमणो । संमत्तकलिय ममलं--गिहीण धम्मं पवज्जेइ ॥ १२२ ॥ नमिउं च मूरिपाए-राया કતા, તેટલું કર્મ ઉપવાસ કરનાર શુભ ભાવવાળે જીવ ખપાવી શકે છે. (૧૧૫ ) તીવ્ર તપશ્ચરણ કરનાર સિંહ જેવા શ્રમણે વિષ્ણુકુમારની માફક તીર્થની ઉન્નતિ કરીને કર્મ - डित / ५२५५६ पाभ्या छ. [ ११६ ] માટે તપ કરનાર સાધુઓની હમેશાં ભક્તિ કરવી, અને કર્મને ક્ષય કરનાર તપ જાતે પણ કરતા રહેવું. [ ૧૧૭ ] શીળ પાળો, દાન , નિર્મળ તપ કરે, પણ ભાવ વિના તે સર્વ શેરડીનાં ફૂલ માફક નિષ્ફળ છે. ( ૧૧૮ ) શુભ ભાવની વૃદ્ધિના અર્થે સંસાર સમુદ્ર તારવા બેટ સમાન અનિત્યાદિક બાર ભાવના નિત્ય ભાવવી. [ ૧૧૯ ] તર્ક વિનાની વિદ્યા, લક્ષણહીન પંડીત, અને ભાવ વિનાને ધર્મ એ ત્રણ લેકમાં હસાય છે. (૧૦) પૂર્વે કશાં સુકૃત નહિ કર્યા છતાં પણ મરૂદેવી માતા માફક શુભ ભાવના વશે કરીને જેવો त नि पाभे 2. ( १२१) આ રીતે ધર્મ સાંભળીને ચંદ્રદર રાજાએ હર્ષિત મનથી સમ્યકત્વ સહિત નિર્મળ ગૃહિધર્મ સ્વીકાર્યો. (૧૨૨ ) પછી ગુરૂને પગે પડી રાજા રવસ્થાને આવ્યું, અને ભ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522