Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
४२२
'श्री धर्म २ल प्र४२९.
- सहसा सोन्येारभू-चिंताचयचंबितः समासीनः । अथ रागकेशरीस्माह-विस्मितस्तात ननु किमिदं ? ॥ ५ ॥ यत्त्वयि कुपिते शप्तेवविद्यया खेचरी त्रिलोकीयं । चिंतासंतानावर्तगर्तपरिवर्तिनी भवति ॥ ६ ॥. कृतनिखिलशत्रुबलभर-शातस्तातस्तु वहति यचितां । तत्किमपि महच्चित्रं-मोहोच जगाद हे वत्स ॥ ७ ॥ चारित्रधर्मनामावामात्मा ननु सदागमोप्यस्ति । उद्दामसदागमदुष्ट-दुष्टसाहाय्य दुर्ललितः ॥ ८ ॥ रागः प्राह विरूपक-मसाधुना किमधुनामुना चक्रे । मोहः स्माह न संपति-वत्स कृतं किंतु कर्त्ता सौ ॥ ९॥ ..
भोगपुरेस्ति सदागम-वचनैकरुचिः शुचिर्वरुण इभ्यः । तस्य तनूजः सुलसः-प्रज्ञाविज्ञानकुलभवनं ॥ १० ॥ तं यदि सदागमोयंव्युद्ग्राहयिता निजे मते दुष्टः । निश्चितपस्मत्कंदानिकंदयिता स एव तदा ॥ ११ ॥ रागोभ्यधादहं लघु-कुदृष्टिरागेण निजकरूपेण । तम
, તે એક વેળા સભામાં બેઠે થકે ઓચિંતે ચિંતા નિમગ્ન થઈ પડે, ત્યારે રાગ शरी विस्मित यधने माल्यो , तात ! ॥ शु । छ। [५] तमा ગુસ્સે થતાં વિદ્યાથી શરૂ થએલી ખેચરીના માફક આ ત્રિલોકી [ દુનિઆ ] ચિંતાથી ગર્તામાં પડે છે. [ 6 ] છતાં સધળા શત્રુઓના બળને તેડનાર તમે પોતે ચિંતા ધારણ કરે છે, એ મને મોટું આશ્ચર્ય લાગે છે, ત્યારે મોહ બે કે, હે વત્સ! [ ૭ ] ચારિત્ર ધર્મ નામે મારે હમેશને દુશ્મન છે, તે નિરંકુશ બનેલા ભુંડા સદાગમના ટેકાથી છેડાઈ ५.ये। छ. [ ८ ] २॥ याये! 3, 4जी हम ये सु. साये तमे छेउती ४॥ ? મેહ બોલ્યો કે, હે વત્સ! હમણા કાંઈ આપણે છેડતી કરી નથી, પણ તેજ કરનાર छ. (४)
ભોગપુરમાં.સદાગમના વચનમાંજ રૂચિ રાખનાર અને પવિત્ર વરૂણ નાસે ઇભ્ય છે, તેને પ્રણાવિજ્ઞાનવાન સુલસ નામે પુત્ર છે. ( ૧૦ ) તેને જે સદાગમ પિતાના મતમાં વટલાવશે, તે નક્કી તે અમારે કાંદો કહાડશે. [ ૧૧ ] રાગ બોલ્યો કે, ફિકર નહિ, હું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org