Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
.मा श्राप
४२३
विष्टाय विधास्येवशं वदं तातपादानां ॥ १२ ॥ मोहो जगाद तुष्टः- • साधूक्तं साधुवच्च तव भवतु । कुंशलं पथ्यनुजो यं-द्वेषगजेंद्रः सहायस्ते ॥ १३ ॥ पित्रातावित्युक्ता-चुपसुलसं जग्मतुस्तदा तत्र । नगरे कश्चिचरकः संदुस्तपं तप्यते हि तपः ॥ १४ ॥
तं नंतुं भूरिमुदा-गच्छंतं वीक्ष्य पुरजनं सर्व । सुलसः कौतुकितमनाः-तं गत्वा प्रणिपपातोचैः ॥ १५ ॥ लब्धावसरेणाथोकुदृष्टिरागेण सुदृढमधितष्ठे। तममन्यत तत्त्वधिया--गुरुमिव देवमिव जनकमिव ॥ १६ ॥ प्रतिदिवसमसमभक्ति-स्तं प्रणमति भौति पर्युपास्ते च । कृतकृत्यं मन्वान--परिहतसकलान्यकर्त्तव्यः ॥ १७ ॥ अथ विज्ञाय सदांगम--निषिद्धविधिलालंसं सुतं सुलसं । वरूणः स्फूर्जक्तरुण-स्तं प्रतिहितमिति निगदतिस्म ॥ १८ ॥ रागादिवीरविजयी--कृतसुरसेवः सदा जिनो देवः । शक्त्या जिनगदितागम--विधिकरणपरः स साधुगुरुः ॥१९॥
હવે જલદી મારા કુષ્ટિ રાગ નામના રૂપવડે તેને ઘેરીને તમારા વશમાં રાખીશ. [ ૧૨ ] મોહ ખુશી થઈને બોલ્યો કે, ઠીક કહ્યું. સાધુના માફક તારું કલ્યાણ થાઓ, અને ક ષ ગજે, તને રસ્તામાં સહાય કર્તા થાઓ. ( ૧૭ ) આ રીતે બાપે કહ્યથી તે બે સુલની પાસે ગયા. તે વખતે તે નગરમાં એક ચરક બહુ આકરું તપ તપતો હતો. [ ૧૪ ]
તેને નમવાને ભારે હર્ષથી સઘળા લેકીને જતા જોઈને સુલસ પણ કૌતુક પામીને ત્યાં જઈ તેને પગે પડ્યો. (૧૫) હવે કૂકષ્ટિ રાગ લાગ જોઇને તેના મનમાં ભરાયે, તેથી તે સુલસ તે ચરકને દેવગુરૂ અને બાપ તરીકે માનવા લાગ્યો. [ ૧૮ ] તે ભારે ભક્તિવાન થઈને દરરોજ તેને નમવા લાગ્ય, વખાણવા લાગે, અને સેવવા લાગે; અને તેટલેથી પિતાને કૃતકૃત્ય માનતો થકો બીજાં કામકાજ છોડી, તેમાંજ તત્પર થયો. [૧] હવે સદાગમે નિષેધેલી વિધિમાં તત્પર થએલા પુત્રને જોઈને વરૂણ તેના પર કરણ લાવી, તેને આ રીતે હિતોપદેશ આપવા લાગે. [ ૧૮ ] રાગાદિ સુભટોને જીતનાર અને દેવતાઓથી લેવાયેલ જિનેશ્વરજ દેવ છે. શક્તિ અનુસાર જિન ભાષિત આગમની વિધિ સાચવવા तत्पर सीधु ते गु३ छ. ( १८)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org