Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
3८८
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
॥ ११५॥ नय तस्स किंपि पहवइ- सतिक्कधणस्स धम्मनिरयस्स । वहइ पओसं अहिय--तो अमरा अमरदत्तमि ॥ ११६ ॥ - पञ्चक्खीहोउ कयांवि-तीइ सो निठुरं इमं भणिओ । रे कूडघम्मगविय--न पणामं मज्झवि करेसि ॥ ११७ ॥ ला इण्हि हणेमि' तुम--दढधंमो तं भणेइ अमरीवि । जइ आउयपि बलवं-तो मारिज्जइ न कोवि तए ॥ ११८ ॥ अह कहवि तंपि तुट्ट-मरियव्वे इयरहावि ता जाए । को सदसणममलं--मइलइ भवकोडिसयदुलहं ॥ ११९ ।। तो अमरा सामरिसा--तस्स सरीरे विउव्वए पाना । सीसच्छिसवणंउदरंत-विस्सिया वे: यणातिया ॥ १२० ॥ जा इक्काविहु जीयं-हरेइ नियमेण इयरपुरिसस्स । दढसत्तो तहवि. इमो--एयं चित्ते विचिंतेइ ॥ १२१ ॥ . .
रे जीव तए पत्तो-सिवपुरपहपत्थिएण सत्थाहो । देवों सिरि • अरिहंतो, अपत्तपुचो भवअरने ॥ १२२ ॥ ता इमिणच्चिय हिययहिएण
ભય બતાવવા લાગી. ( ૧૫ ) પણ તે સત્ત્વવાન અને ધર્મપરાયણ અમરદત્તને કંઈ પણ ४२॥ ४॥ नाहि, तथा ते तेना ७५२ अधि: अद्वेष राम 00. (. ११६ ) ..
હવે દેવી એક વખતે પ્રત્યક્ષ થઈ તેને આ રીતે ધમકાવવા લાગી કે, અરે ! બેટા ધર્મમાં ગર્વ થએલા, તું મને પણ નમતો નથી. [ ૧૧૭ ] તો હવે તને હું મારી નાખીશ, ત્યારે દઢ ધમ અમરદત્ત તેને કહેવા લાગ્યું કે, જે આયુ બળવાન હોય તો તારાથી કઈ મારી શકાય નહિ. ( ૧૧૮ ) અગર આયુજ તૂટયું હોય, તે પછી બીજી રીતે પણ મરવું જ પડે, માટે ક્રોડ ભવમાં દુર્લભ એવા નિર્મળ સમ્યકત્વને કોણ મેલું કરે ? [[.૧૧૮ ] ત્યારે તે ગુસ્સે થએલી પાપણી અમરાએ તેના શરીરમાં માથાની, આંખની, કાળની અને પેટની તીવ્ર વેદનાઓ વિ. [ ૧૨૦] કે જેમાંની એક વેદના પણ બીજા માણસના જીવિતનેજ હરણ કરી લે; છતાં આ દ્રઢ સત્વ પિતાના ચિત્તમાં આ રીતે .यिता सायो. [ १२१ ]
હે જીવ ! શિવપરના માર્ગમાં ચાલતાં આ ભવરૂપ અરણ્યમાં મને પૂર્વે કદાપિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org