Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૩પ૮
ધર્મ રત્ન પ્રકરણ :
णं एसो । रग्गहदोसेणं-ता जाया तत्थ णाबुढी ॥ ४ ॥ तीए वसेण अविरल-रलरोलाउलिय इन्भसंदोहं । जणियजणदुक्खलक्ख-दुभिक्खं निवडियं घोरं ॥ ५ ॥तत्थय सयंभुदत्तो-तयणु अकामो अनिवहतो ૨. વાળ વાળ-ગામા નીવળવા . ૬ /
नेवि दुभिक्खवसी-जाव न निव्वहइ ताव केणावि । महया सत्येण समं-चलिओ देसंतराभिमुहं ॥ ७ ॥ दूरपह मइक्कते--सत्ये आवासिए · अरमि । तो मुक्तपक्कहक्का-चिलायघाडी समावडिया ॥८॥ तो भल्लसिल्लवावल्ल-पमुहप्पहरणकरा समरधीरा । सत्थसुहडावि तीए-सद्धिं जुज्झमि संलग्गा ॥ ९॥ खंडिय पयंड मुहंड-विहडियरणरहसनास्सिरनरोहं । उप्पिच्छसत्थनाह--दारुण माओहणं जायं ॥ १० ॥ पवलबलेण खेणणं-तेणं सुमहल्लभिल्लनिवहेण । कलिकालण व धम्मोसत्यो गलहथिओ सयलो, ११ ॥
ખેડને ધંધે શરૂ કર્યો, પણ તેના વાંકા ગ્રહ હેવાથી, ત્યાં દુકાળ પડે. [૪] દુકા-- ળના કારણે ઘણાં શેઠ શાહુકાર સળાયા, અને તેને લાખો દુઃખ આવી પડ્યાં, એમ ભયંકર દુર્લક્ષ ફેલાયું. (૫) ત્યારે ત્યાં સ્વયંભૂદ પિતાને નિહ થવો મુશ્કેલ જાશુને ઈચ્છા વિના પણ બળ વડે ભાડભત્તાં કરીને જીવવાને ઉપાય શરૂ કર્યો. (૬) દુર્ભક્ષના કારણે તેથી પણ તેને નિર્વાહ નહિ ચાલ્યો. ત્યારે કોઈક મેટા સાથે સાથે તે દેશાંતર જવા નીકળે. ( ૭ ) હવે ઘણે માર્ગ પસાર કરી, તે સાથે એક અટવીમાં પડાવ નાખ્યો, તેવામાં ત્યાં ભારે હોકારે કરતા ભીલેની ધાડ આવી પડી. [ ૮ ] ત્યારે
સાથેના સુભટે પણ ભાલાં, પથ્થર, બાવળ વગેરે હથિયારો હાથમાં લઈ, તેના સાથે યુદ્ધ * કરવા તૈય ગયા. (૯) ત્યાં કઈક પ્રચંડ સુભટો ઘવાયા, લડાઈના ગભરાટથી કઈક
લેકે નાશી છુટયા, અને સાથે નાથ ડોળા તાણી જેતે રહ્યા, એવું ભયંકર યુદ્ધ થયું. [ ૧૦ ] તે પ્રબળ બળવાળા ભીલનાં મોટાં ટોળાંએ ક્ષણવારમાં કળિકાળ જેમ ધર્મને પકડે, તેમ આ સાથે પકડી પાડ. (૧૧) તે ભૂલસેના સારભૂત વસ્તુ, તથા રૂ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org