Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
३७०
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
-
-
[मूलं ] अत्थिकभावकलिओ-पभावणावन्नवायमाईहिं । गुरुभत्तिजुओ धीमं-धरेइ इय दंसणं विमलं ॥ ६७ ॥
( टीका ) भावश्रावको दर्शनं सम्यक्त्वं विमलमकलंक निरतिचारं धारयतीति पर्यंतयोगः कथंभूतः सन्नित्याह-देवगुरुधर्मतत्वेष्वास्तिक्यरूपोयो भावः परिणामस्तेन कलितोयुक्तः
भुत्तूण जिणं मुत्तूण जिणमए जिणमयठिए मुत्तुं, संसारकतवीरं चिंतिजंतं जगं सेसं.
. इति निश्चयसार प्रतिपत्तिः प्रभावनोत्सर्पणा तस्याः शक्तितः स्वयंकरणेन, शक्त्यभावे तत्का
. .
भगना अर्थ.
આસ્તિય ભાવ સહિત રહે, પ્રભાવના અને વર્ણવાદ વગેરે કરતે રહે, અને ગુરૂની ભક્તિ યુક્ત હાઈ નિમેળ દર્શન ધારણ अरे. (६७) ... . . An अर्थ. .
ભાવ શ્રાવક નિર્મળ દર્શન એટલે નિરતિચાર ચારિત્ર ધારણ કરે, એ મુખ્ય વાત છે. તે કે હોઈને તેમ કરે, તે કહે છે. દેવગુરૂ અને ધર્મમાં આસ્તિયરૂપ જે ભાવપરિણામ તેણે કરી યુક્ત હય, અર્થાત જેને આવી દઢ શ્રદ્ધા હોય કે – જિન, જિનમત અને જિનમતસ્થિત, એ ત્રણ મૂકીને બાકીનું તમામ જગત્ સંસાર વધારનાર છે.
પ્રભાવના એટલે ઉન્નતિ કે શક્તિ હોય તે પોતે કરે, શકિત ન હોય તે તેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org