SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ३७० શ્રી ધર્મ રત્ન પ્રકરણ - - [मूलं ] अत्थिकभावकलिओ-पभावणावन्नवायमाईहिं । गुरुभत्तिजुओ धीमं-धरेइ इय दंसणं विमलं ॥ ६७ ॥ ( टीका ) भावश्रावको दर्शनं सम्यक्त्वं विमलमकलंक निरतिचारं धारयतीति पर्यंतयोगः कथंभूतः सन्नित्याह-देवगुरुधर्मतत्वेष्वास्तिक्यरूपोयो भावः परिणामस्तेन कलितोयुक्तः भुत्तूण जिणं मुत्तूण जिणमए जिणमयठिए मुत्तुं, संसारकतवीरं चिंतिजंतं जगं सेसं. . इति निश्चयसार प्रतिपत्तिः प्रभावनोत्सर्पणा तस्याः शक्तितः स्वयंकरणेन, शक्त्यभावे तत्का . . भगना अर्थ. આસ્તિય ભાવ સહિત રહે, પ્રભાવના અને વર્ણવાદ વગેરે કરતે રહે, અને ગુરૂની ભક્તિ યુક્ત હાઈ નિમેળ દર્શન ધારણ अरे. (६७) ... . . An अर्थ. . ભાવ શ્રાવક નિર્મળ દર્શન એટલે નિરતિચાર ચારિત્ર ધારણ કરે, એ મુખ્ય વાત છે. તે કે હોઈને તેમ કરે, તે કહે છે. દેવગુરૂ અને ધર્મમાં આસ્તિયરૂપ જે ભાવપરિણામ તેણે કરી યુક્ત હય, અર્થાત જેને આવી દઢ શ્રદ્ધા હોય કે – જિન, જિનમત અને જિનમતસ્થિત, એ ત્રણ મૂકીને બાકીનું તમામ જગત્ સંસાર વધારનાર છે. પ્રભાવના એટલે ઉન્નતિ કે શક્તિ હોય તે પોતે કરે, શકિત ન હોય તે તેના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy