________________
ભાવ શ્રાવક,
.रिणामुपष्टंभबहुमानतः-तथा वर्णवादः . प्रशंसनमादिशब्दाचैत्यायतनतीर्थयात्रादिभिः करणभूतैः, गुरुधर्माचार्यस्तत्र विशेषतो भक्तियुतः . प्रतिपत्तिकरणप्रवणो, मतिमान् प्रशस्तबुद्धिबंधुर इतीत्थं निःकलंक दर्शनं । धारयति-अमरदत्तवत्.
. તદુદણાંતઃ પુનર્વિ विद्दुमसिरिपरिकलियं-अलंकियं बहुसमिद्धिपोएहिं । स्यणापरमा ज्झंपिव रयणपुरं अत्थि वरनयरं ॥१॥ कयसुगयसमयपोसो-पुरसिष्ठी अत्थि तत्थ जयघोसो। जिणमुणिविहियपओसो-मुजसा नामेण से भज्जा ॥२॥ अमराभिहाणकुलदेवयाई दिन्नुत्तितो अमरदत्तो । नामेण ताण पुत्तो-पसंतचित्तो सहावेण ॥३॥ आजम्मं तव्वन्निय-मयवाधिर हिययइब्भवरकन । पियरेहिं पढमजुव्वण-भरंमिपरिणाविओ सोउ ॥४॥
કરનારને મદદ કરવી, તથા તેનું બહુમાન કરવું–તથા વર્ણવાદ એટલે પ્રશંસા અને આદિ શબ્દ કરી ચિત્ય બંધાવવાં, તીર્થ યાત્રા કરવી, વગેરે કામ સમજવાં. વળી ગુરૂ એટલે ધર્માચાર્ય તેમાં વિશેષ ભક્તિવાળો હેચ, અર્થાત તેમની પ્રતિપત્તિ કરવામાં તત્પર હેય, મતિમાન એટલે પ્રશસ્ત બુદ્ધિ ધારનાર હોય તે અમરદત્તના માફક નિષ્કલંક દર્શન ધારી શકે.
અમરદનનો દ્રષ્ટાંત આ પ્રમાણે છે – • જેમ રત્નાકરનું મધ્ય વિમ [ પરવાળા ] ની શીથી પરિકલિત અને બહુ સમૃદ્ધિવાળા પોત વહાણ ) થી અલંકૃત હય, તેમ વિમેશ્રી પરિકળિત (ઝરઝરવાળું) અને બહુ સમૃદ્ધિવાળા લેકેથી ભતું રત્નપુર નામે નગર હતું. [ 1 ] ત્યાં હિમતને માનનાર જયઘોષ નામે નગરશેઠ હતા, તે જૈનના મુનિઓ પર દેષ રાખો. તેની સમક્ષ નામે ભાર્યા હતી. [ ૨ ] .
' તેમને અમારા નામની કુળદેવતાએ આપેલો અમરદત્ત નામે પુત્ર હતા, તે સ્વભાવે શાંત મનવાળે હતો. [૩] તેને તેનાં માબાપે પહેલા વૈવનમાંજ જન્મ પતિ તાણેક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org