SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ३७२ - श्री.धर्भ २ल ३५५. अह महुसमयंमि कयावि-अमरदत्तो समित्रसंजुत्तो पुप्फकरंडुज्जाणे-कीला• इकए समणुपत्तो ॥५॥ सो कीलंतो तहियं-तरूस्स हिठा निएइ मुणि मेगं । तस्सय पासे एगं रुयमाणं पहियपुरिसं च ॥ ६.॥ . तो . कोउगेण अमरो-आसन्नं तस्स होउ पुच्छेइ । किं भ६ रोयसि तुमं-सगग्गयं सोवि इय भणइ ॥७॥ __कंपिल्लपुरे सिंधुर-सिद्धिस्स वसुंधराइ दइयाए । ओवाइयलक्खेहिं-एगो पुत्तो अहं जाओ ॥८॥ सेणुत्ति विहियनामस्स-अइगया जाव मज्झ छम्मासा । ता सयलविहवसहिया-अम्मापियरो गया निहणं ॥९॥ तप्पभिइ पालिओहं-जेहिं सयणेहिं गरुयकरुणेहिं । ममदुक्कयजमनिहया-पंचत्तं तेवि संपत्ता ॥ १० ॥ बहुलोयाणं संताव-कारणं विसतरू व्व कमसोहं । देहेण. दुहभरेणय-पबुढिको इच्चिरं कालं ॥ ११ ॥ संपइ पुण दह्रोवरि-पिडगसमाणा अमाणदुक्खकरा । मह देहे जरपमुहा-रोगा बहवे समुप्पन्ना ॥ १२॥ . મતથી વાસિત હદયવાળા ઈભ્યની કન્યા પરણાવી. [૪] હવે કોઈક વેળા વસંતરૂતુમાં અમરદત્ત પિતાના મિત્ર સાથે પુષ્પકરંડ ઉદ્યાનમાં ક્રિીડા કરવા માટે આવી પહોંચ્યો. [૫] તેણે ત્યાં રમતાં રમતાં ઝાડની નીચેં એક મુનિ જોયે, અને તેના પાસે તો એક વટેમાર્ગ જોયો. [ 5 ] ત્યારે કૌતુકથી અમરદત્ત તેની નજીક જઈ પૂછવા લાગે કે, હે ભદ્ર! તું કેમ રૂએ છે? ત્યારે તે ગૌદ્ર સ્વરે આ રીતે કહેવા લાગે. (૭) કાંપિલાપુરમાં સિંધુર શેઠની વસુંધરા ભાર્યાની કુખે લાખો ઉપાયવડે એક પુત્ર જન્મે. ( ૮ ) મારે સેન એવું નામ પાડવામાં આવ્યું. હવે મને છ માસ થયા, એટલામાં ધનદોલતની સાથે માબાપ મરણ પામ્યાં. [ ૯ ] ત્યારથી માંડીને મેટી કરણ લાવી. જે જે સગાઓએ મને મળ્યો તે તે મારા દુષ્કર્તરૂપ યમથી હણાયા થકા મરી પરવાર્યા છે. ( ૧૦ ) આ રીતે વિષના ઝાડની માફક ઘણા લોકોને સંતાપનો હેતુ હું આટલા વખત સુધી દેહે અને દુખે વધી રહ્યાં છું. ( ૧૧ ) પણ હમણાં વળી દાઝયા ઉપર ડામ સરખા ભારે દુઃખ કરનાર -तार कोरे पा शगो भारा शरीरे पनि यया छे. (१२) .. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy