________________
ભાવ શ્રાવક.
. ३७३.
.किंच पिसाओ भूओव कोवि मह अंतरंतरा अंगं । पीडेइ तह • अदिट्ठो जह तं वुत्तुमि न चएपि ॥ १३ ॥ तो जीवियव्वभग्गो-नग्गाहतरुमि जान अत्ताणं । अत्ताणं ओंबंधेमि--ताव पासोवि बहु तुट्टो ॥१४॥ इण्हि वेरग्गगओ-पुरा मए कि कयंति पुच्छेउं । मुणिणो इमस्स पासेभोभद्द इहं अहं पत्तो ॥ ९५ ॥ जम्माउवि निययदुह-सुमरिय रोएमि इय भणेऊण । तेणं पहियनरेणं-नियवृत्तंतं मुणी पुष्टा ॥ १६॥ अह विम्हयरसपुग्नो-किंतुं कहिस्सइ इमो सुसाहुत्ति । सो अमरदत्तपमुहो-एगग्गमणो जणो जाओ ॥ १७॥ .
__ अह वज्जरियं मुणिणा-भो पहिय. तुमं इओ भवे तइए । मगहा . गुव्वरगामे-देविलनामा सि कुलपुत्तो ॥ १८ ॥ अन्नदिणे रायगिहे-तुह गच्छंतस्स कोवि मग्गंमि । मिलिओ पहिओ कमसो-तए धणड्डु जि सो नाओ ॥ १९ ॥ सं वीससिंउं रयणीइ हणिय गहिऊण तद्धणं
વળી વચ્ચે વચ્ચે કોઈ ભૂત કે પિશાચ આછ રહીને મારા અંગને એવું પડે છે કે, હું તે કહી પણ શકું તેમ નથી. (૧૩) તેથી જીવવાથી ઉદાસ થઈને વડના ઝાડમાં હું મદદ વગરનો થઈ પિતાને ગળે ફાંસો ખાવા માં, તેટલામાં તે ફાંસો ઝટ તૂટી પડ્યો. [ ૧૪ ] ત્યારે હમણાં વૈરાગ્ય પામી “પૂર્વે મેં શું કર્યું હશે ?” તે આ મુનિની પાસે પૂછવા માટે હું અહીં આવ્યો છું. [ ૧૫ ] અને જન્મથી જ મારા પર પડેલાં સંભારીને રોઉં , એમ કહીને તે વટેમાર્ગુએ તે મુનિને પિતાને વૃત્તાંત પૂછો. [ ૧૬ .. હવે આ સાધુ શું કહેશે, તે જાણવાને વિસ્મય રસથી પરિપૂર્ણ બનેલા અમરદત્ત વગેરે જેને એકાગ્ર મનથી સાંભળવા લાગ્યા. ( ૧૭ ) - હવે તે મુનિએ કહ્યું કે, હે પથિક ! તું અહીંથી ત્રીજા ભવમાં મગધ દેશના ગુરુ વ્યર ગામમાં દેવિલ નામે કુળપુત્ર હતું. [ ૧૮ ] હવે એક દિવસે રાજગૃહ તરફ જતાં, તને રસ્તામાં કંઈક વટેમાર્ગુ મળે, અને અનુક્રમે તે જાણ્યું કે, તે ધનાઢય છે. (૧૯) તેથી તેને વિશ્વાસ કરાવી, રાતે તેને મારીને તેનું બધું ધન લઈ તે આગળ ચાલ્યા કે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org