________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
सव्वं । जा जासि तुमं पुरओ-हरिणा छुहिएण तावहओ || २० || पत्तो पढमे नरए - असरिस दुःखाई सहिय बहुयाई । तो उवट्ठिय इहयं - सो एसो सेण, तं जाओ ॥ २१ ॥ जो सेण तए तुझ्या - पहिओ महओ भवंमि सो एसो । अन्नागतवं काउं- असुरनिकाए सुरो
३७४
जाओ ॥ २२ ॥
संभरियपुव्ववइरेण - तेण हणिया तुहं खपिउ सयणा । निघणं धणं चनीयं - जणिया रोगा तुह सरीरे ॥ २३ ॥ छिन्नो तहेव पासो - एसो सुचिरं दुही हवेति । सो कुणइ अंतरा अंतरा य वियणं परमघोरं ॥ २४ ॥ तं सोउं भवभीओ - पहिओ नसणं गहित्तु मुणिपासे । सुमरंतो नवकारं जाओ वेमाणिए सुरो ।। २५ ।। इय सुणिय परिय चरियंअमरो संवेगपरिगओ अहियं । नमि विन्नवह मुणि भयवं मह कहसु जिणधम्मं ॥ २६ ॥ भणइ मुणी तिहुयण दमण-पवणरागारिहणण भावेण । अरिहंतु च्चिय देवो - सुरनरकिन्नर विहियसेवो ॥ २७ ॥
•
તેટલામાં તને ભૂખેલા સિંહૈ માર્યા. ( ૨૦ ) તેથી તું પહેલી નરકે જઇ ઘણું દુ:ખા સહી, ત્યાંથી નીકળીને આ સેન થયા છે. [ ૨૧ ] હું સેન ! તેં તે વેળા જે પથિકને મારેલા હતા, તે અજ્ઞાન તપ કરીને અસુરનિકાયમાં દેવતા થયા. [ ૨૨ ]
છે.
તે દેવતાએ પૂર્વનું વૈર સંભારી, તારાં માબાપ તથા સગાંવહાલાં માર્યાં, તથા ધ-નતે નાશ કર્યા, તેમજ તારા શરીરે રાગો પેદા કર્યા. [ ૨૩ ] વળી તારા પાશ પણ તેણેજ કાપ્યા, તે એટલા માટે કે, તું ચિરકાળ દુ:ખી રહે તેા ઠીક. અને વચ્ચે વચ્ચે તને ઘેર પીડા આપનાર પણ તેજ ભીત થઇ, તે મુનિ પાસે · અણુસણ [ ૨૫ ] આ રીતે પથિકનું ચરિત્ર સાંભળી અમરદત્ત પણ અધિક સર્વંગ પામી, તે સુનિને નમીતે વીનવવા લાગ્યા કે, હે ભગવન્ ! મને જિનધર્મ કહે. (૨૬) મુનિ ઓલ્યા કે, ત્રણ જગત્ને હેરાન કરવા તત્પર રહેલા રાગરૂપ શત્રુને હણનાર હાવાથી સુરન-૨ કિન્નરોએ પૂજેલ અરિહંતજ એક દેવ છે, [ ૨૭ ]
( ૨૪ ) તે સાંભળીને તે પથિક સ ંસારથી લઈ નવકાર સભારતા થા વૈમાનિક દેવ થયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org