Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૩૫૬
ધર્મ રત્ન પ્રકરણ
_
_
+- -----
-
છે મૂરું છે ? वनइ तिव्वारंभ-कुणइ अकामो अनिव्वहंतो उ। . थुणइ निरारंभजणं--दयालुओ सव्वजीवेसु ॥६५॥
•
(. )
.
वर्जयति न करोतितीव्रारंभ भूतपाणिपीडाकारणं व्यवसायं, खरकर्मादि करोति चेदकामोमंदादरस्तविनाऽनिर्वहन-स्वयंभूदत्तवत्, तु शब्दो विशेषणार्थ:-किं विशिनाष्टि, संस्तको गुरुलाघवालोचनपूर्वक न निधसदृत्त्येति भावः
तथा स्तौति प्रशंसति निरारंभजन साधुलोकमेवंधन्ना हु महामुणिगो-मणसावि करंति मे न परपीडं,
મૂળને અર્થ. . તીવ્રારંભ વજે, નિર્વાહ નહિ થતાં કદાચ કંઈ કરવું પડે
તે અણઇચ્છા કરે, છતાં નિરારંભી જનને વખાણે, અને સર્વે જીમાં દયાળુ રહે. [ ૬૫ ]
છે. તીવ્રારંભ એટલે સ્થાવર જંગમ છોને પીડાનું કારણ વ્યવસાય તેને થર્જ, અર્થત , તે ન કરે, જે તે વિના નહિ ચાલતાં ખરકર્મદિક કરવાં પડે છે, તે અકામપણે એટલે મંદ ઈચ્છાથી કરે, સ્વયંભૂદત્તની માફક. તુ શબ્દ વિશેષણાર્થે છે, શું વિશેષ બતાવે છે તે કહે છે– અનિર્વાહે ગુરૂ લાઇવ વિચારીને પ્રવે, પણ નિધિસપણે પ્રવે.
વળી નિરારંભ જન એટલે સાધુ જનને પ્રશંસે-તે આ રીતે કે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org