Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ,
॥ १८ ॥ इतो अनंतगुणिया सहिया वियणा तर परवसेण । रे जिय इह भवगहणे - न उण गुणो कोवि संजाओ ॥ १९ ॥
૩૪૨
ता धरिय धीरिमगुणं -खणं इमं वेयणं सहसु समं । जेण लहूं મવનËિ—વું વિસિસિયં નીવ ॥ ૨૦ ૫ વામનુ સયહવે તુમपितेसिं खमेसु रे जीव । सव्वत्थ कुणसु मित्तिं - इमामे अमरे विसेसेण ॥ २१ ॥ जो य तुम कट्टियभवकारागाराउ खिवइ किर अप्पं । सो एस सुरो तुहजिय- परमसुही परमबंधू य ॥ २२ ॥ किंतु इमो उवसग्गो - जह मह हरिसाय भवहरत्तेण । तह णंतभवनिबंधण - मिमस्स इय दूमइ मर्णभि || २३ || इय सुहभावणघणसार - वासियं मुणिमणं मुणेवि मुरो गय मिच्छतो पयडिय - नियरूवो नमिय इय थुणइ ॥ २४ ॥
जयजयदधम्मधुरीण - रीणभवगहणओ मुणि सुधीर । धीरिमनिज्जि
તે' પરવશ રહી આ સંસારરૂપ ગહત વનમાં આથી અન તગણી વેદના સહી છે, પણુ તેથી કઇ ગુણ થયા નથી. [ ૧૯ ]
માટે હે જીવ ! ધૈર્ય ધરીને ક્ષણભર આ વેદના સમ્યક્ રીતે સહન કર કે, જેથી જલદી સ ંસારસમુદ્ર તરીને મુક્તિ મેળવીશ. [ ૨૦ ] હે જીવ ! તું સધળા જીવાને ખમાવ, અને તું પણ તેમને ખમ, સર્વ ઉપર મૈત્રી કર, અને આ દેવ ઉપર તા. વિશેષે કરી મૈત્રી કર. ( ૨૧ ) કેમકે હું જીવ ! જે ભવરૂપ કુદખાતામાંથી તને કહાડીને તેમાં પેાતાને નાખે છે, તે દેવ તારા પરમ મિત્ર અને પરમ બધુ છે. [૨૨] પરંતુ આ ઉપસર્ગ મને જેમ સૌંસારના હરનાર હોવાથી હર્ષજનક છે, તેમ એને અનંત ભવનું કારણ થઇ પડશે, એ મારા મનમાં સાલે છે. ( ૨૩ ) આ રીતે શુભ ભાવનારૂપ ચંદનથી વાસેલું મુનીનું મન જાણીને દેવતા મિથ્યાત્વ છેડી પોતાનું રૂપ પ્રગટ કરી મુનીને નમીને આ રીતે તેની સ્તુતિ કરવા લાગ્યા. [ ૨૪ ] દ્રઢ ધર્મમાં ધારી, ભવરૂપ એલા, ધીરજથી મેરૂને જીતનાર, ભયરૂપ સર્પને નસાડવા ગણ્ડ સમાન
વનથી અળગા થધીરજવાન મુનિ !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org