Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૩૨૮
શ્રી ધર્મ રત્ન પ્રકરણ,
राजा रोक्ष्यति किंतु मे हुतवहो दग्धा किमेतद्धनं - किंवामी प्रभविष्णवः कृतनिभं लास्यत्यदो गोत्रिकाः मोषिष्यति च दस्यवः किमु तथा नष्टा विखातं भुवि - ध्यायनेवमहर्दिवं धनयुतोप्यास्तेतरां दुःखितः || तथा क्लेशः शरीरपरिश्रमः -- तयोः कारणं निबंधनं, -- तथाहि . अर्थार्थ नकचक्राकुलजलनिलयं केचिदुच्चैस्तरंति-प्रोद्यच्छखाभिघातोत्थितशिखिकणकं जन्यमन्ये विशंति, शीतोष्णांभः समीरग्लमिततनुलताक्षेत्रिकां कुर्वतेन्ये-शिल्पं चानल्पभेदं विदधति च परे नाटकाद्यं च केचित् ॥ तथा असारं सारफला संपादनात् यदाह. व्याधीनो निरुणद्धि मृत्युजननज्यानिक्षये न क्षमं-ष्टानिष्टवियोग हृतिकृत् सङ् न च प्रेत्य च
નાખશે ? શું આ સમર્થ ગાત્રિએ મારા ધનમાંથી ભાગ પડાવશે ? શું ચારા લૂટી લેશે ? અને જમીનમાં દાટેલું શું કાઇ હરી જશે ? એમ ધનવાળા માણસ રાત દિવસ ચિંતા કરા દુ:ખી રહે છે.
તથા કલેશ એટલે શરીરને પરિશ્રમ—એ એનું ધન કારણ છે. જેમકે :— પૈસાના માટે કેટલાક મગરના ટાળાંથી ભરેલા દરિયાને તરી દેશાંતરે જાય છે, ખીજા ઉછળતા શસ્ત્રોના અભિધાતથી ઉડતા આગના કણિયાવાળા યુદ્ધમાં દાખલ થાય છે, ત્રીજા થંડા ગરમ પાણી અને વાયરાથી ભીંજાયલા શરીરવડે ખેતી કરે છે, ચોથા અનેક પ્રકારના શિલ્પ કરે છે, અને પાંચમા નાટક વગેરે કરે છે.
વળી ધન અસાર છે, એટલે કે, તેમાંથી કઇ મજબૂત ફળ પ્રાપ્ત થતું નથી. જે માટે કહેવાય છે કે, ધન વ્યાધિને અટકાવી શકતું નથી, જન્મ, રા, મૃત્યુને ટાળી શકતું નથી, ઇષ્ટ વિયેાગ અને અભિસયાગને હરી શકતું નથી, પરભવમાં સાથે ચાલતુ નથી, અને પ્રાયે કરી ચિતા, ભાઇઓમાં વિરોધ, ધરપકડ, મારફાડ, અને ત્રાટાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org