Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
धर्भ २ल
२६५.
णमु पुत्तपि ॥ १५॥ तो दुग्गइ गमिरीए-मुग्गइपुरपंथगमणपंगए । अविवेयभूमियाए-मयणसरप्पसरविहुराए ॥ १६ ॥
लज्जामज्जायविवज्जियाइ वज्जाइ तंपि पडिवनं । इय उल्लाको 'निमुओ-सागरदत्तस्स धाईए ॥ १७ ॥ सा तं कडीइ काउं-पत्ता चंपापुरि तया सया । तहियं मओ अपुत्तो-निरूवियं दिव्यपणगं तो ॥१८॥ वेणं सो अहिसित्तो-रज्जे संपुनपुनउदएणं । तं पालइ सुत्थमणो--पसमंतमहंतसामंत्तं ॥ १९ ॥ जे काउण कडीए-धाईए एस आणिओ तेण । धाईए धाईवाहणुत्ति पत्तो-पसिद्धिपयं ॥ २० ॥ कामासत्तेमणाए-वज्जाए णासियाम गिहसारे । कत्थवि कोवि पउत्तो--सीयंतो परियणो सव्वो ॥ २१ ॥ इत्तो य कहसिही-विद्वत्तवित्तो नियं गिहं पत्तो। तं दट्ट सडियपडिय-धसक्किओ पुच्छए वज्जं ॥ २२ ।। सो कत्थ पिए पुत्तो-सा धाई कत्थ कत्थ सा मयणा । तं कत्थ धणं सो कत्थ कुक्कुडो कत्थ सो लोओ ॥ २३॥
સુગતિપુર જવાના માર્ગમાં ચાલવા પાંગળી થએલી, અવિવેકની ભૂમિકા, અને કામબાણથી વિધુર થયેલી. ( ૧૬ ) અને લાજ મર્યાદ વિનાની વજીએ તે પણ કબુલ કર્યું. હવે આ વાતચિત્ત સાગરદત્તની ધાઈ માતાએ સાંભળી. [ ૧૭ ] તેથી તે તેને કેડપર ઉંચકી ચંપાપુરીમાં નાશી આવી. ત્યાં તે વેળાએ રાજા અપુત્ર મરણ પામે હતો, તેથી પાંચ દિવ્ય કરવામાં આવ્યાં. ( ૧૮ ) તે દિવ્યોથી સંપૂર્ણ પુણ્યના ઉદય સાગરદર રાજ્યમાં અભિષિક્ત થયે, તે મોટા સામતિની સંપ સલાહથી સ્વસ્થપણે રાજ્ય પાળવા લાગે. ( ૧૮ ) તેને ધાઈ માતાએ કેડે કરી આણેલે, તેથી તે ધાત્રીવાહન નામે પ્રસિદ્ધ પામે. [૨] આણીગેર કામાસક્ત બનેલી વજાએ ઘરને સાર ઉડાવી દીધાથી સઘળા ચાકર, નફર, સીદાઈને જ્યાં ત્યાં જોડાઈ ગયા. [ ૨૧] એવામાં કાષ્ટશેઠ બહુ ધન કમાઈ પિતાને ઘેર આવ્યું. તે ઘરને હાલહવાલ થએલું જોઇ, ધાસ્તિ ખાઈ વજાને પૂછવા લાગ્યો કે, [૨૨] હે પ્રિયા ! તે પુત્ર ક્યાં છે ? તે ધાઈ ક્યાં છે ? તે મેના ક્યાં છે ? તે ધન ક્યાં છે ? તે કુકડે કયાં છે ? અને તે ચાકર નફરે ક્યાં છે? [ ૨૩ એમ પૂછતાં પણ તેણીએ કશે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org