Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ભાવ શ્રાવક.
૩૦૫
तहवि इमा जाव विरमए नेव । ता 'कोमलगलकंदल-चलणेणं निहणिया तीए ॥ ८॥ भिक्खठाइ पविठं-तमि गिहे अन्नया मुणीण दुगं । सामुद्दविउ ताणं-जिहो जंपइ कणिमुणिं ॥९॥ जो सिरसं संखाहिइ–इमस्स वरकुक्कुडस्स सो राया। होही निसुणिय मेयं-पच्छभठिएण वडुएण ॥ १० ॥ तो वज्जं सो पाणइ-बहु मह वियरेसु तंघचूडपलं । सा आह देमि अन्न-स भणइ अन्नण नठु कजं ॥ ११ ॥
बहुपावपुंजगुरुभाव-विजियवज्जाइ तयणु वजाए । गोसे विहणिय चरणाउहं तयं संधियं मिसियं ॥ १२॥ भोयणकए रुयंतस्स-लेहसालागयस्स पुत्तस्स । तीए मजरिपल मेव-दिन मनायतत्तीए ॥ १३ ॥ तं सो जिमिउण गओ-पत्तो वडुओ खणेण तत्थ तयं । भुंजतो मंजरिपल-मपिच्छिउँ पुच्छए वजं ॥ १४ ॥ कत्थ सिरमंस मेसा-आह मए तं सुयस्स नणुदिन्नं । स भणइ जइ. मे कज्ज-तो तं लहु ह
તેથી તેના કેમળ ગળાને તેમણે પગવતી મરડી નાખ્યું. ( ૮ ) એવામાં તે ઘરમાં એક વખતે ભિક્ષાર્થે બે મુનિ પઠા, તેમાં મોટો મુનિ સામુહિકનો જાણનાર હોવાથી નાના મુનિને કહેવા લાગ્યો કે, [૯] આ ઉત્તમ કૂકડાનું માથું જે ખાશે, તે રાજા થશે. તે વાત ના ઉભા રહેલા બટુકે સાંભળી. ( ૧૦ ) ત્યારે તે વજાને કહેવા લાગ્યો કે, મને જલદી કડાનું માંસ આપ. ત્યારે તે બોલી કે, બીજા કૂકડાનું માંસ લાવી આપું. ત્યારે તે બોલ્યો કે, તે મને નહિ જોઈએ. [ ૧૧ ] ત્યારે ભારે પાપના ભારથી દબાએલી વજાએ પ્રભાતે તે ચરણાયુધ ( ટૂકડા )ને મારી તેનું માંસ રાંધ્યું. [ ૧૨ ] તેણીને તત્વની ખબર નહતી, તેથી તેણુએ તે કૂકડાની માંજરીનું માંસ લેખશાળાથી આવીને ખાવા માટે રોતા પુત્રને જ આપી દીધું. (૧૩). તે જમીને ચાલ્યો ગયો, તેવામાં ત્યાં તુરત બટુક આવ્યો, તે તે માંસને ખાવા લાગે, પણ તેમાં માંજરી નહિ જોવાથી તે વજાને પૂછવા લાગ્યો ( ૧૪ ) કે, માંજરીનું માંસ કયાં છે ? વજા બોલી કે, તે પુત્રને આપ્યું. ત્યારે તે બોલ્યો કે જે મારું કામ હય, તે પુત્રને પણ મારી નાખ.. ( ૧૫ ) ત્યારે તે દુર્ગતિએ જનારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org