SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન કુશળતા. ૨૯૯ च समर्थितं भावभावकस्य. प्रवचनकुशलरूपं षष्ठं लिंग, एतदेवोपर्सહાર. ॥ मूलं.॥ एसो पवयणकुसलो-छम्भेओ. मुणिवरेहि निदिष्ठो।। किरियागयाइं छच्चिय-लिंगाई भावसस्स.॥.५५ ॥. ( ) एष उक्तस्वरुपः प्रवचनकुशलः षड्भेदः पद्मकारो मुनिवरैः पूर्वाचानिर्दिस्ततश्चावसितं भावभावकलिंगषष्टमकरणमित्येतदर्शयत्राह क्रियागतानि क्रियोपलक्षणानि-चियशब्दस्यावधारणार्थत्वात् पढेव लिंगानि लक्षणान्यग्ने धूमवद् भावश्राद्धस्य यथार्थाभिधानश्रावकस्येति. ભાવ શ્રાવકનું શું લિંગ પૂરું થયું, માટે તેને ઉપસંહાર કરે છે. મૂળને અર્થ. મુનિવરેએ છ ભેદને એ પ્રવચન કુશળ કહે. આ રીતે ભાવ શ્રાવકનાં ક્રિયાગત એટલે ક્રિયામાં જણાતાં આ છે. લિંગ છે, ટીકાને અર્થે. એ એટલે ઉક્ત સ્વરૂપ પ્રવચન કુશળ છ ભેદન–છ પ્રકારનો મુનિવરેએ-પૂર્વ ચાએ કહેલો છે, તે કહેવાઈ રહેતાં ભાવ શ્રાવકના છ લિંગનું પ્રકરણ પૂરું થયું, તે દર્શાવે છે – ક્રિયાગત એટલે ક્રિયામાં દેખાતાં છ લિગ એટલે અગ્નિનાં લિંગ ધૂમની માફક ભાવ શ્રાવકનાં એટલે ખર નામવાળી શ્રાવકનાં લક્ષણ છે. વાર, શું બીજાં પણ લિંગે છે કે, જેથી આ લિંગને ક્રિયાગત કહે છે હા, છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy