________________
३००
श्री धर्म
ल
४२१.
ननु किमन्यान्यपि लिंगानि संति येनैवमुच्यते क्रियागतानिसत्यं, संत्येव, यत आह.
भावगयाई सतरस-मुणिणो एपस्स विंति लिंमाई, भणियजिणमयसारा-पुव्वापरिया जओ आहु ॥ ५६ ॥
. (टीका ) - भावगतानि भावविषयाणि सदन मुनयः सूरयः अस्य मकृतश्रावकस्य ब्रुवते प्रतिपादयंति लिंगानि चिहानि, शातजिनमतसारा इति व्यक्त-पूर्वाचार्या यतोयस्मादाहुब्रुवते-इत्यनेन स्वमनीषिकापरिहार माह. किंतदाहुरित्याह.
તે માટેજ કહે છે કે –
મૂળને અર્થ. એનાં ભાવગત સત્તર લિંગ મુનિઓ કહે છે. જે માટે જિન મતના સારને જાણનારા પૂર્વાચાર્યોએ આ રીતે કહેલું छ:-(५६).
म. આ ભાવગત એટલે ભાવમાં રહેલાં સત્તર એ પ્રકૃત ભાવમાવનાં લિંગ એટલે ચિન્હ છે, એમ મુનિઓ એટલે આચાર્યો કહે છે. જે માટે જિન મતના સારને જાણનારા પૂર્વચાર્યો આમ બેલે છે. આથી સ્વબુદ્ધિને પરિહાર કહી બતાવ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org