Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ગુરૂશુશ્રુષા.
२६७
-
तो तुट्टो भणइ निवो-किं उलवक्खेह में भयवं ॥ ११ ॥ तयणु अणुतरमुयनाण-सुद्ध उवओगओ मुणियसूरी । जंपइ संपइ नरवर-आ. सि पुरा मज्ज्ञ तं सीसो ॥ १२ ॥
. तथाहि. कइयावि मासकप्पेण-विहरमाणा समं महागिरिणा । अम्हे कोसंबिपुरि-पत्ता दुभिक्खकालंचि ॥ १३ ॥ संकडभावा वसहीण-बहुयभावेण मुणिजणस्स तहा । सिरि अज्ज महागिरिणो-वयं च वसहीसु वीसु ठिया ॥ १४ ॥ मुतत्थपोरिसिकमेण-भिक्खवेलाइ साहुसंघाडो । अम्हं कम्मिवि ईसर-गिहम्मि भिक्खत्थ मणुपत्तो ॥ १५ ॥ अनाणंसत्ताण--मन्नतेणं च तेण धणवइणा । भतीइ भत्तपाण-पउरं उवढोइंयं तस्स ॥ १६ ॥ दिडं च त मेगेणं-भिक्खयरेणं तहिं पविटेणं । चितिय मिमिणा समणा-णहोअहो पुन माहप्पं ॥१७॥ तुल्ले भिक्खयरचे-इमे सउन्ना लहति सव्वत्थ । अहयं तु पुनरहिओ-लहेमि जइ नवर म
શું ફળ છે ? મુનીંદ્ર બેલ્યા કે, રાજય વગેરે. ત્યારે તુષ્ટ થઈ રાજા કહેવા લાગ્યો કે, હે ભગવાન ! મને ઓળખે છે ? [ ૧૧ ] ત્યારે આચાર્ય ઉત્તમ શ્રત જ્ઞાનના શુદ્ધ ઉપગથી तेने सोपाने का सायो, ! तु पूर्व मवे मारे। शिष्य हत. [ १२ ] તે આ રીતે કે, એક વેળા દુકાળના વખતે અમે મહાગિરિ આચાર્યની સાથે માસ કલ્પ વિચરતા થકા કૌશાંબી નગરીમાં આવી પહોંચ્યા. [ ૧૭ ] ત્યાં વસ્તી સાંકડી હોવાથી, અને મુનિએ ઘણું હોવાથી શ્રી આર્ય મહાગિરિ અને અમે જુદી જુદી વસ્તીમાં રહ્યા. [ ૧૪ ] હવે સૂત્રપરૂપી અને અર્થ પરૂપી પૂરી થયા બાદ ભિક્ષા વેળાએ અમારા સાધુ એને એક સંધાડે કેઈક પૈસાદારના ઘેર ગયે. ( ૧૫ ) ત્યારે તે ધનપતિએ પિતાને ધનભાગ્ય માનીને ભક્તિપૂર્વક તે સંધાડને તેણે ઘણું ભક્તપાન આપ્યું. ( ૧૬ ) તે ત્યાં બેઠેલા એક ભીખારીએ દીઠું, તેથી તે ચિંતવવા લાગ્યો કે, શ્રમણના પુણ્યને મહિમા જુ. બંને ભિક્ષાચર છતાં આ પુણ્યશાળીઓને બધા ઠેકાણેથી મળતું રહે છે. ત્યારે હું પુણ્ય રહિત હેવાથી ગાળ ખાઉં છું. [ ૧૮ ] એમ ચિંતવી, તે તેમની પાછળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org