Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ગુરૂશુશ્રુષા.
૨૬૫
[ ટી. ] सदा बहुमन्यते मनःप्रीतिसारं श्लाघते गुरूमुक्तस्वरूप-संपतिम-, हाराजवत्, भावं च चेतोवृत्ति-मनुवर्तते-तदनुकूलं व्यवहरति-तत्संमत. मेवाचरतीति तत्त्वं.
૩૧. सरुषि नतिः स्तुतिवचनं-तदभिमते प्रेम तद्विषि द्वेषः दानमुपकारकीर्तन-ममूलमंत्रं वशीकरणं ( इति )
संप्रतिमहाराजनिदर्शनं त्वेवं. अत्थि पुरी उज्जइणी-सिरिहिं अलयंपुरि पि उज्जयणी । तत्य निवनिवहसेविय-पयजुयलो संपइनरिंदो ॥१॥ जीवंतसामिपडिमं-वंदिर कयावि तहिं । पत्तो भवतरुहत्थी-गुरु महत्थी सपरिवारो ॥ २॥ तइया चउविह आउज्ज-समिच्छणयजणियजणहरिसो । ठाणे ठाणे पाय
ટીકાને અર્થ. સદા– હમેશાં કહેલ સ્વરૂપવાળા ગુરૂને બહુ માન આપે, એટલે કે, મનની પ્રીતિપૂર્વક વખાણે, સંપ્રતિ રાજાની માફક. તથા ભાવ એટલે ચિત્તના અભિપ્રાયને અનુકુળપણે વ, એટલે કે તેમને જે અભિમત હોય, તેજ પ્રમાણે આચરે એ મતલબ છે.
કહેલું પણ છે કે, રોષ કરતાં નમન કરવું, સ્તુતિ કરવી, તેના વલ્લભ ઉપર પ્રેમ કરે, તેના દૈષિ ઉપર દ્વેષ કરે, દેવું, ઉપકાર માનવો, એ અમૂલ મંત્ર વશીકરણ છે.
- સંપ્રતિ રાજાનું નિદર્શન આ રીતે છે. લક્ષ્મીથી અલકાપુરીને પણ જીતનારી ઉજેણી નામે નગરી હતી, ત્યાં ઘણા રાજાઓથી લેવાયેલ સંપ્રતિ નામે રાજા હતા. [ 1 ] ત્યાં રહેલી જીવંત સ્વામિ પ્રતિમાને વાંદવા માટે ક્યારેક ભવતરૂને તેડવા હાથી સમાન સુહસ્તિ નામના આચાર્ય પરિવાર સાથે પધાર્યા (૨ ) ત્યારે ત્યાં રથ યાત્રા શરૂ થઈ, તેમાં ચાર પ્રકારનાં વાજાં અને તમારાથી
૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org