Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ગુરૂશુશ્રષા.
૨૬૩
तैः । वेष्टितः कंबलेनाथ-निरीयुः कृमयस्ततः ॥ १६ ॥ शीतत्वात्तत्र ते लग्ना-निर्यद्भिस्तैः प्रपीडितः । लिप्तश्च चंदनेनाशु-स्वास्थ्यमाप मुनिः क्षणात् . ॥ १७ ॥ त्रिरेवमाद्यवेलायां-निर्ययुः कृमयस्त्वचः । मांसगास्तु द्वितीयस्यां च तृतीयस्यां तेस्थिगाः ॥ १८ ॥ तान् कृमींस्ते दयावंत-श्चिक्षिपुर्गोकलेवरे । संरोहण्या च तं साधु-सद्यः सज्जं प्रचकिरे ॥ १९ ॥
क्षमयित्वा च नत्वा च-गत्वांतनगरं ततः । चैत्यं चक्रुश्च विक्रीय-तेर्द्धमूल्येन कंबलं ॥ २० ॥ गृहीत्वा गृहीधर्म च-पश्चात् कृत्वा च संयमं । ते पंचाप्यच्युते भूव-बिंद्रसामानिकाः सुराः ॥ २१॥ तत च्युत्वा विदेहेषु-भूत्वा पंचापि सोदराः । ते प्रवज्य च सवार्थ-- सिद्धेभूवन् सुरोत्तमाः ॥ २२ ॥ ततोप्यभयघोषस्य-जीवश्च्युत्वा त्र भारते । बभूव भव्यसंदोह-बोधनः प्रथमो जिनः ॥ २३ ॥ शे.
અને તે તેલ લગાવ્યું. પછી તેના પર કાંબળી વીંટાળી એટલે કીડા તેમાંથી નીકળ્યા. તે કંબળ ઠંડું લાગવાથી તેમાં ભરાયા.પણ તેઓ નીકળતાં મુનિને બહુ પીડા થઈ. તેથી ચંદનવડે તેના પર લેપ કર્યાથી તે તરત સ્વસ્થ થયો. [ ૧૬ ] આ રીતે પહેલી વાર ટેગ કરતાં ચામડીના કીડા નીકળ્યા, બીજી વાર માંસના કીડા નીકળ્યા, અને ત્રીજી વાર હાડકાંમાંના કીડા નીકળ્યા. [ ૧૭-૧૮ ] તે કીડાઓને તે દયાળુ કુમારે બળદના કલેવરમાં નાખી આવ્યા, અને પછી સરહણી ( રૂઝ લાવનારી ) દવાથી તે સાધુને તરત સજજ ४२ता पा. ( १८ )
પછી તે મુનિને ખમાવી નમીને શહેરમાં આવી, તે કંબલને અર્ધા મૂલે વેંચી, તેવડે જિન મંદિર બંધાવતા હવા. ( ૨૦ ) બાદ તેઓ ગૃહિધર્મ અને ત્યાર કેડે સંયમ સ્વીકારી અશ્રુત દેવલોકમાં ઈદ સામાનિક દેવતા થયા. [ ૨૧ ] ત્યાંથી ચવીને મહા વિદેહમાં પાંચ ભાઈઓ થઈ દીક્ષા લઈ સવાર્થ સિદ્ધ વિમાને દેવતા થયા. [ ૨૨ ] ત્યાંથી અભયોષને જીવ ચવીને આ ભરતક્ષેત્રમાં ભવ્યજનોને બોધ આપનાર પહેલા તીર્થંકરરૂપે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org