Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
२८१
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
- इत्युक्तो प्रवचनकुशलस्योत्सर्गापवादौ तृतीयचतुर्थभेदा संपति विघिसारानुष्ठान इति पंचमं भेदं प्रकटयन् गाथापूर्वार्द्धमाह.
॥ मूलं.॥ .. वहइ सइ पक्खवार्य-विहिसारे सव्वधम्मणुट्ठाणे ।
( टीका.) वहति धत्ते सदा पक्षपातं बहुमान विधिसारे विधानप्रधाने सर्वधमानुष्टाने देवगुरुवंदनादौ इदमुक्तं भवति-विधिकारिणमन्यं बहुमन्यते, स्वयमपि सामग्रीसद्भावे यथाशक्ति विधिपूर्वकं धर्मानुष्टाने .प्रवर्तते सामय्यभावे पुनर्विध्याराधनमनारेयान्नमुंचत्येवमण्यसावाराधकः स्याद्, ब्रह्मसेनश्रेष्टिवत्. .
तत्कथा चैवं. આ રીતે પ્રવચન કુશળના ઉત્સર્ગ અપવાદરૂ૫ ત્રીજા ચોથા ભેદ કહ્યા. હવે વિધિસારાનુષ્ઠાન નામે પાંચમો ભેદ બતાવવા અર્ધી ગાથા કહે છે.
भूगना अर्थ. વિધિવાળા સર્વ ધર્મનુષ્ઠાનમાં હમેશાં પક્ષપાત ધારણ કરે છે.
___asnaa अर्थ. વિધિસાર એટલે વિધિપ્રધાન સર્વ ધર્મનુષ્ઠાન, એટલે દેવગુરુ વંદનાદિકમાં હમેશાં પક્ષપાત એટલે બહુ માન ધારણ કરે–એનું મતલબ એ છે કે, બીજા વિધિ પાળનારાનું બહુ માન કરે, અને પિતે છતી સામગ્રીએ યથાશકિત વિધિપૂર્વક ધર્મનુષ્ઠાનમાં પ્રવર્તે સામગ્રી ન હોય, તે પણ વિધિ આરાધવાના મનોરથ નહિ છોડે, એ રીતે પણ તે આરાધક થાય છે. બ્રહ્મસેન શેઠની માફક.
તેની કથા આ પ્રમાણે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org