SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ २८१ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. - इत्युक्तो प्रवचनकुशलस्योत्सर्गापवादौ तृतीयचतुर्थभेदा संपति विघिसारानुष्ठान इति पंचमं भेदं प्रकटयन् गाथापूर्वार्द्धमाह. ॥ मूलं.॥ .. वहइ सइ पक्खवार्य-विहिसारे सव्वधम्मणुट्ठाणे । ( टीका.) वहति धत्ते सदा पक्षपातं बहुमान विधिसारे विधानप्रधाने सर्वधमानुष्टाने देवगुरुवंदनादौ इदमुक्तं भवति-विधिकारिणमन्यं बहुमन्यते, स्वयमपि सामग्रीसद्भावे यथाशक्ति विधिपूर्वकं धर्मानुष्टाने .प्रवर्तते सामय्यभावे पुनर्विध्याराधनमनारेयान्नमुंचत्येवमण्यसावाराधकः स्याद्, ब्रह्मसेनश्रेष्टिवत्. . तत्कथा चैवं. આ રીતે પ્રવચન કુશળના ઉત્સર્ગ અપવાદરૂ૫ ત્રીજા ચોથા ભેદ કહ્યા. હવે વિધિસારાનુષ્ઠાન નામે પાંચમો ભેદ બતાવવા અર્ધી ગાથા કહે છે. भूगना अर्थ. વિધિવાળા સર્વ ધર્મનુષ્ઠાનમાં હમેશાં પક્ષપાત ધારણ કરે છે. ___asnaa अर्थ. વિધિસાર એટલે વિધિપ્રધાન સર્વ ધર્મનુષ્ઠાન, એટલે દેવગુરુ વંદનાદિકમાં હમેશાં પક્ષપાત એટલે બહુ માન ધારણ કરે–એનું મતલબ એ છે કે, બીજા વિધિ પાળનારાનું બહુ માન કરે, અને પિતે છતી સામગ્રીએ યથાશકિત વિધિપૂર્વક ધર્મનુષ્ઠાનમાં પ્રવર્તે સામગ્રી ન હોય, તે પણ વિધિ આરાધવાના મનોરથ નહિ છોડે, એ રીતે પણ તે આરાધક થાય છે. બ્રહ્મસેન શેઠની માફક. તેની કથા આ પ્રમાણે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy