________________
પ્રવચન કુશળતા.
૨૮૫
पयसियप्पभावं तं । सव्वे गयमिच्छत्ता-तसिं समीवे पवज्जिम् ॥२५॥ ते बंभद्दीवनिवासिणु ति तेसिं पहाणवसंपि । बंभद्दीवगनामा-समणा मुयविस्मुया जाया ।। २६ ॥ इय समियकुमयतावा-भवियणमण नयणसिहिपमोयकरा । नवजलहरसारित्था-गुरुणो अन्नत्थ विहरिंसु ॥ २७ ॥ ते सावयावि सुइर-सिरिजिणवरपवयणं पभाविता । परिपालिय गिहिधम्मा-सुगईए भयण जाया ॥ २८ ॥ इत्युत्सर्गापवाददयकुशलधियो दग्धमिथ्यात्वकक्षा, विस्फूर्जद्धमलक्ष्या अचलपुरवरश्रावकाः सुष्टुदक्षाः । श्रीमत्तीर्थेशीर्थस्वपरहितकरोत्सर्पणायैबभूवु, स्तस्माद्भव्याविवेक द्रुमघनसलिलं कौशलं तत्र धत्त ॥२९॥ ॥ इत्युत्सर्गापवादलक्षणगुणद्वयंप्यचलपुर
श्रावकसमुदायकथा- छ' ॥
પ્રભાવવાળા તે આચાર્યને જોઈ, તે સર્વે તાપસે મિથ્યાત્વને છોડી, તેમની પાસે પ્રવજ્યા લેવા લાગ્યા. (૨૫) તે તાપસે બ્રહ્મદ્વીપમાં રહેતા, તેથી તેમના વંશથી બ્રહ્મદીપકના નામે વિદ્વાન સાધુઓ થયા. ( ૨૬ ) આ રીતે કુમતને તાપ સમાવનાર, ભવ્યજનના મન અને નેત્રરૂપ મેરને આનંદ આપનાર, તે નવા મેઘસમાન ગુરૂ અન્ય સ્થળે વિચરવા લાગ્યા. [ ૧૭ ] તે શ્રાવકે પણ ચિરકાળ જિનપ્રવચનની પ્રભાવના કરતા થકા ગૃહિધર્મ પાળીને સુગતિના ભાજન થયા. ( ૨૮ ) આ રીતે ઉત્સર્ગ અને અપવાદમાં કુશળ બુદ્ધિવાળા, મિથ્યાત્વરૂપ કક્ષને બાળનાર, ધર્મના લક્ષવાળા, ઘણુ હશિયાર, તે અચળપુરના શ્રાવકે શ્રીતીર્થંકરના તીર્થની સ્વપરને હિત કરનારી પ્રભાવના કરવા સમર્થ થયા. માટે હે ભવ્ય ! તમે તેમાંજ કુશળપણું ધારણ કરો, કે જે વિવેકરૂપ ઝાડને વધારવા મેઘ સમાન છે. ] ૨૯ ] :
આ રીતે ઉત્સર્ગ અપવાદરૂપ બે ગુણમાં અચળપુરના શ્રાવક સમુદાયની કથા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org