________________
૨૮૪
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
विगोवण भएण निसं ॥ १७ ॥ जलथंभकंडुदंसण-समुस्मुएणं जणेण परियारओ । सरियातीरं पुणरवि-जिमि सो तावसो पत्तो ॥ १८ ॥ - અગવિ જયંણો– વિજ દર ાિતિ વિકાસ - तीरे बहु बुडो-पकुर्णतो बुडबुयारावं ॥ १९ ॥ किञ्चिर ममुणा मायाविणा वयं वंचियति चिंसंता। मिच्छतिणोविजाया तया पुरता जइणधम्मे ॥ २० ॥ तकालं तुमुलकरे-नयरजणे तहय दत्ततालंमि । पत्ता समियापरिया-कुरंतबहुजोग सं जोगा ॥ २१ ॥ काउमणा जिणसासण-पभावणं सरिय अंतरालंमि । जोगविसेसं खिविलं-लोयसमक्खं इय भप्रिंसु ॥ २२ ॥ विष्णे, तुह परतीरे- गंतुं वय मिच्छिमो तओ झात्त । तत्तडदुर्गपि मिलियं-सायं चिंचादलजुयं व ॥ २३ ॥
ततो अमंद आणंद-पुनचउवनसंघपरियरिया। सिरिअज्जसमियगुरुणो परतीरभुवं समणुपत्ता ॥ २४ ॥ ते तावसा निएउं-आयरियं
વિગોપનાના ભારે ભયથી ભજનના સ્વાદની પણ ખબર નહિ પડી. [ ૧૭ ] હવે જળસ્તંભ જેવા ઉત્સુક થએલા લેકેથી પરવારેલે તે તાપસ જમીને ફરીને નદીના કિનારે આવી પહોંચ્યા. [ ૧૭ ] તેણે વિચાર્યું કે, હજુ પણ જરા લેપને અંશ રહ્યું હશે, એમ ચિંતવી તે પાણીમાં પડે કે ઝટ દઈ બુબુડ કરતે બુડવા માંડે. ( ૧૦ ) ત્યારે તેને પિકળ દેખાઈ રહેતાં લેકે વિચારવા લાગ્યા કે, આ માયાવીએ આપણને આજ સુધી કેટલા બધા ઠગ્યા? એમ ચિંતવી, તેઓ જનધર્મના રાગી થયા. [ ૨૦ ] હવે તે વખતે નગરના લોક તાળી પાડીને વેંધાટ મચાવવા લાગ્યા તેવામાં ત્યાં બહુ યોગ સગિના જાણુ આર્યસમિતાચાર્ય ત્યાં પધાર્યા. [ ૨૧ ] તેઓ જિનશાસનની પ્રભાવના કરવા નદીના મધ્ય ભાગમાં ચોગવિશેષ (અમુક દ્રવ્ય ) નાંખીને લેકે આગળ આ રીતે કહેવા લાગ્યા. [ ૨૨ ! હે બેણ નદી ! તારા બીજા કાંઠે અમે જવા ઈછિયે છીયે, ત્યારે ઝટ દઈ તેના બે કાંઠા સાંજે ચીચેડાના બે દળ મળે તેમ સાથે મળ્યા. (૨૩) ત્યારે ભારે આનંદ પરિપૂર્ણ ચતુર્વિધ સંઘની સાથે શ્રી આર્યસમિતાચાર્ય નદીના પેલે પાર પહોંચ્યા. [ ૨૪ ] ત્યારે તેવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org