SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન કુશળતા. ૨૮૩ कमला--गुरुपयकमलं नमंसंति ॥९॥ वाहजलुल्लिय नयणा-सुदीणवयणा य निययतित्थस्स । संसंति तावसक्यं-तामस मसमंजसं सव्वं ॥१०॥ अह भणइ गुरू सडा--अवियद्वजणं इमो कवडबुद्धी । केणावि पायलेवप्पमुहपयारेण वंचेइ ॥ ११॥ नहु कावि तवोसती-तवस्सिणो तावसस्स ए यस्स । तं सोउं ते सट्ठा-वंदिय गुरुणो गया सगिह ॥ १२ ॥ अव- .. वायकरणसमयं-नाऊं ते सावया विमलमइणो । अह तं तावस मइ आपरेण भुत्तुं निमंतति ॥ १३ ॥ ___सोविठ बहुलोयजुओ-पत्तो एगस्स. सावमस्स गिहे । तं दद्छु समयन्नू-सहसा अब्भुट्ठए सोवि ॥ १४ ॥. उववेसिय भणइ इम-पक्खालावेसु निययपयपउमं । न हवइ गरुएसु धुवं—अत्थीणं पत्थणा विहला ॥ १५ ॥ तस्स अणिच्छंतस्सवि-पाए पाऊय उसिणनीरेण । तह सो धोयइ जहत्तत्थ-लेवगंधोवि नहु ठाइ ॥ १६ ॥ गरुयपडिवतिपुव्वं-तं भुंजावइ न सो पुणो 'पुणइ । भोयणासायपि हु-भावि ભરી દીન વચનથી પિતાના તીર્થ તરફ તે તાપસે કરેલું તામસી સઘળું અસમંજસ તેમને કહેવા લાગ્યા. ( ૧૦ ) ત્યારે ગુરૂ બોલ્યા કે, હે શ્રાવકે ! આ કપટી કોઈક પાલેપ વગેરે ઉપાયથી ભોળા લોકોને ઠગે છે. બાકી એ રાંકડા તાપસના પાસે તપની શકિત કંઈ પણ નથી. તે સાંભળી તે શ્રાવકો ગુરૂને વાંદી પોતાના ઘરે આવ્યા. (૧૧-૧૨ ) હવે તે હશિયાર શ્રાવકો અપવાદ સેવવાને સમય ઓળખીને તે તાપસને જમવા માટે નિમંત્રણું કરવા લાગ્યા. (૧૩) તે તાપસ પણ ઘણું લેકની સાથે એક શ્રાવકના ઘરે આવી પહો. તેને જોઈને તે સમયજ્ઞ શ્રાવક સામે ઉઠી માન આપવા લાગ્યો. ( ૧૪ ) તે શ્રાવકે તેને બેશાડીને કહ્યું કે, તમારાં ચરણકમળને પખાળવે. કેમકે મોટા જનોની આગળ અથની પ્રાર્થના વિફળ થતી નથી. [ ૧૫. ] તે તાપસની ઈચ્છા નહિ છતાં પણ ગરમ પાણીથી પગ પખાળીને તે એવી રીતે દેવા લાગ્યો કે, ત્યાં લેપનો ગંધ પણ નહિ રહ્યા. [ ૧૬ ] પછી ભારે પ્રતિપત્તિપૂર્વક તેને જમાડે, પણ તેને તે પિતાની થનારી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy