________________
૨૮૨
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
लं-अचलपुरं अत्थि वरनयरं ॥१॥ तत्थ थि जइणपदयण-पभावणा करणपवणमण करणा । उस्सग्गववायविउ-बहवे सुमहटिया सड्ढा ॥२॥ कमाविनानइअंतरंमि तत्थेव तावसा बहवे । निवसिसु तत्थ एगो-विसारओ पायलेमि ॥ ३ ॥ सो पयलेववलेणं-निच्चं संचरइ सलिल-- पूरोवे । थलमग्गे इव धणिये-जणयंतो विम्हयं लोए ॥४॥ तं दटुं पुद्धजणो-दुस्सहपिच्छत्ततावंसतत्तो । महिसो विव सदसण-पंके निस्संकमणुखुत्तो ॥५॥ जह पच्चक्खं अम्हाण-सासणे दीसए गुरुपहावो । न तहा तुम्हं इय सो-धिष्ठो धरिसइ सढजिणं ॥ ६ ॥ मिच्छत्तथिरीकरणं-मा मुद्धाणं हवेउ इय सहा । उस्सगपयंलीणा-तं दिठीएवि न नियति ॥ ७॥ अह मलियकुमयपमोय-कईरवो वइरसामियाउलओ । सिरि अज्जसमियसूरी-सूरु व्व समागओ तत्थ ॥ ८॥
सविट्ठीए सव्वेवि-सावया ते लहुं समागम्म । भूमिलियमउलि
નામે નગરી હતી. ત્યાં જિન પ્રવચનની પ્રભાવના કરવામાં તૈયાર રહેતા, અને ઉત્સર્ગોપવાદના જાણું ઘણું મહર્દિ શ્રાવકે રહેતા હતા. [ ૧-૨ ] ત્યાં કન્યા અને બિજા નદી
ના વચે ઘણાં તાપસે રહેતા, તેમાં એક તાપસ પગના લેપમાં હુશયાર હતો. [૩] તે તાપસ પગના ઉપર લેપ લગાડી, તેના બળે નિત્ય પાણી ઉપર સ્થળના માફક ચાલતો અને તેથી લોકો વિસ્મય પામતા. (૪) તેને જોઈ ભારે મિથ્યાત્વરૂપ તાપથી તપેલા મુગ્ધ જને પાડાની માફક અન્ય દર્શનરૂપ પંકમાં સખ્ત રીતે ખૂચાઈ રહ્યા. (૫) તેઓ શ્રાવકેની આગળ બડાઈ કરવા લાગ્યા કે, અમારા શાસનમાં પ્રત્યક્ષ રીતે જેવો ગુરૂને પ્રભાવ દેખાય છે, તે તમારામાં નથી. [ 5 ] ત્યારે તે શ્રાવકે રખેને મુગ્ધ જનોને મિથ્યાત્વમાં સ્થિરીકરણ થાય, તેની બીકે ઉત્સર્ગ માર્ગ પકડીને તેને આંખવતી પણ જેતા નહિ. [ 9 ] હવે ત્યાં મુમતરૂપના પ્રમોદરૂપ કૈરવને મડવા સૂર્ય સમાન વૈરસ્વામિના મામા શ્રી આર્યશમિતસૂરિ પધાર્યા. [ 4 ] ત્યારે તે સર્વે શ્રાવકે ઠાઠમાઠથી તેમની સામે ઝટ આવીને પૃથ્વીએ મસ્તક નમાવી, તેમના પગે નમવા લાગ્યા. () તેઓ આંખે આંસુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org