SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન કુશળતા. - ૨૮ [ 2 ] उत्सर्गापवादयोर्जिनवचनप्रतीतयोविषयविभागं करणप्रस्ताव विशेषेण जानात्यवगच्छति, अयमत्राभिमाय:-नोत्सर्गमेव केवलमालंबते, नाप्यपवादमेव प्रमाणीकरोति, किंतीचलपुरश्रावकसमुदायवत्तयोरवसरमवबुध्यते. ઉત્તરउन्नय मविक्ख निन्नयस्स पसिद्धी उन्नयस्स इयरा उ, इय अन्नुनपसिद्धा-उस्सगववाय दो तुल्ला. ज्ञात्वा च यथावसरं तयोर्विषये स्वरूपव्ययबहुलाभां प्रतिमातनोतीति. अचलपुरश्रावकसमुदायकथा चेयं. बहुभदसालभावेण-पउरसोमणससंगयत्तेण । निजिणियकणयअच ટીકાનો અર્થ. જિન પ્રવચનમાં પ્રસિદ્ધ રહેલા ઉત્સર્ગ અને અપવાદના વિષય વિભાગને એટલે કરણ પ્રસ્તાવને વિશેષે કરી જાણે. મતલબ એ કે, કેવળ ઉત્સર્ગ યા કેવળ અપવાદને નહિ પકડતાં, અચળપુરના શ્રાવકની માફક તેને અવસર ઓળખે. જે માટે કહેવું છે કે – - ઉંચાની અપેક્ષાએ નીચું કહેવાય, અને નીચાની અપેક્ષાએ ઉંચું કહેવાય છે. એમ અન્યની અપેક્ષા રાખતાં ઉત્સર્ગ અને અપવાદ બંને સરખા છે. તે જાણીને અવસરના અનુસાર તે બેમાં સ્વલ્પ વ્યય અને બહુ લાભવાળી પ્રવૃત્તિ કરે. અચળપુરના શ્રાવકોની કથા આ પ્રમાણે છે. ઘણું ભદ્રશાળ (વન )વાળા અને પ્રચુર સુમનસ [ દેવ ]વાળા કનકાચળની માફક બહુ સરસ સાલ [ ગઢ ]વાળી અને ઘણા સુમનસ [ સજન વાળી અચળપુર ૩૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy