SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ २८० श्री धर्भ रत्न २४. व पहूविहु--अन्नत्य सुवासए भविए ॥ २५ ॥ सम्म पिसिभद्दपुत्तोचिरकालं पालिऊण गिहिधम्मं । कयमासभत्तयाओ-जाओ सोहम्मसग्गसुरो ॥ २६ ॥ अरुणाभंपि विमाणे-चउपलियाई तहिं सुहं भुत्तुं । चविय विदेहे पबयण-कुसलो होउं सिवं गमिही ॥ २७ ॥ एवं निशम्य सम्यक्-भव्या ऋषिभद्रपुत्रसुचरित्रं, भवत भवतापहारिषु-कुशलधियः प्रवचनार्थेषु ॥ २८ ॥ ॥ इति ऋषिभद्रपुत्र कथा " छ” ॥ इत्युक्तः प्रवचनकुशलस्य अर्थकुशल इति द्वितीयो भेदः-सांप्रतमुत्सर्गापवादकुशलाभिधानौ तृतीयचतुर्थभेदौ युगपदभिधित्सुर्गाथोतरार्द्धमाह. [ मूलं ] उस्सग्गववायाणं-विसयविभागं वियाणाइ ॥ ५३ ॥ ઘરે આવ્યો, અને ઉત્તમ કમળના માફક પ્રભુ પણ બીજા સ્થળે ભવ્યને વાસિત કરવા લાગ્યા. [ ૨૫ ] આ રીતે સમ્યક પ્રકારે ઋષિભદ્ર પુત્ર ચિરંકાળ ગૃહિ ધર્મ પાળીને માસ ભક્ત કરી સૌધર્મ દેવલોકમાં દેવતા થયે. [ ૨૬ ] ત્યાં અરૂણુભ વિમાનમાં ચાર પલ્યોપમ લગી સુખ ભોગવીને ત્યાંથી ચવી મહાવિદેહમાં જન્મી પ્રવચનમાં કુશળ થઈ મુકિતએ જશે. (૨૭) આ રીતે હે ભવ્યો ! ઋષિભદ્રપુત્રનું ચરિત્ર બબર સાંભળીને ભવતાપ હરનાર પ્રવચનના અચીમાં કુશળ બુદ્ધિવાળા થાઓ. मारी *षिसनी था छ. . એ રીતે અર્થ કુશળરૂપ બીજે ભેદ કહે, હવે ઉત્સર્ગ કુશળ તથા અપવાદ - , શળ નામના ત્રીજ તથા ચોથા ભેદ સાથે કહેવાને બાકીની અર્ધ ગાથા કહે છે. भजनो अर्थ. उत्सर्ग सने अपवाहा विषय विभागने लो. ( ५३ ). . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy