Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
રહેજ
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
नं भाषणं कुणइ । तमि दिणे शुद्धमणा-आहारं तेवि वज्जति ॥ ११ ॥ सिकिस्स तेमु जाओ-बहुमाणो समहिओ सिणेहोय । भविया उवसंतप्पा-मदर्गभाव ति काउण ॥ १२ ॥ सावयमित्तेण कयावि-नियवगंतीइ जोइउं एए। तीया अपुच्छिउण-भंडीरमणस्स जत्ताए ॥ १३ ॥ अन्नस्स नवि खलु एकिस ति विम्हियणेण वेण इमे । अनहिं सद्धिं-- वसहहिं वाहिया बहुयं ॥ १४ ॥
ते सुकुमाला तुहा-सिडिगिहे तेण आणिउ बद्धा । न चरंति नेव नीर-पिबंति पीडाविहरदेहा ॥ १५॥ लो नायवइयरेणं-यूरेउं सिहिणा बहुपैयारं । विहिणा णसणं कारिय-दिनो तेंसि नमुक्कारो ॥ १६ ॥ चो मरि मुहभावा-नागकुमारा महिड्डिया जाया । अज्झयण शाणपवरो सिहवि मओ मरिय सुगई ॥ १७ ॥
एवं च सूत्राध्ययनोद्यतोभूत्परोपकारैर्जिनदास उच्चैः
દિવસે નિસ્પૃહ જિનદાસ ઉપવાસ કરતે, તે દિવસે તેઓ પણ શુદ્ધ મનથી આહારનું વજૈન કરતા. [૧૧] આ ઉપરથી શેઠને પણ તેમાં બહુ માન, અને અધિક સ્નેહ થયે, અને તેઓ પણ ભદ્રક ભાવવાળા હેવાથી ઉપશાંત થયા. ( ૧૨ ) હવે એક વેળા તે શ્રાવકના મિત્રે શેઠને પૂછયા વગર ભંડી રમણની યાત્રામાં પિતાની ગાડીમાં જોતર્યા. [ ૧૭ ] તે મલકાય કે, આવા બેલ બીજ કોઇના નથી, તેથી તેણે જુદા જુદા ગાડીવાળાઓની સાથે તે બળદે ઘણીવાર દેડાવ્યા. ( ૧૪ ) તે બેલે સુકુમાર હોવાથી તૂટી પડયા, એડલે તેણે શેઠના ઘેર લાવી બાંધ્યા. તેઓ પીડાથી વિધુર થઈ ચારે, પાણી અને રતા અટકયા. [ ૧૫ ] ત્યારે શેઠને તે વાતની ખબર પડતાં તેણે બહુ પ્રકારે પશ્ચાતાપ કરી, વિધિપૂર્વક તેમને અણસણું કરાવીને નમસ્કાર મંત્ર આપે. ( ૧૬ ) તે બેલે - રીને શુભ ભાવથી મહાક નાગકુમાર દેવ થયા, અને શેઠ પણ અધ્યયન અને ધ્યાનમાં તંત્પર રહી મરીને સુગતિએ પહોંચે. (૧૭) આ રીતે જિનદાસ ઉંચી રીતે પકાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org