SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ હજુવ્યવહાર.' ૨૪૫ भव्याजना दुःखलतालविन्यां सद्भावमैत्र्यां भृशमाद्रियध्वं ॥ ५८ ॥ इति सुमित्रकथा. इत्युक्त ऋजुव्यवहारे सद्भावमैत्रीलक्षणश्चतुर्थो भेद-स्तदुक्तौ निरूपितं चतुर्विधमृजुव्यवहारस्वरुपं. सांप्रतमस्यैव विपर्यये दोषदर्शनपूर्वकं विधेयतामाह. (પૂર્વ) अन्नह भणणाईसुं-अबोहिबीयं परस्स नियमेण । तत्तो भवपरिवुढी–ता होजा ज्जुववहारी ॥ ४८ ॥ હે ભવ્ય જન ! તમે દુઃખલતાને હણનારી ખરી મિત્રતામાં અતિ આદરવાળા થાઓ. એ રીતે સુમિત્રની કથા છે, આ રીતે ઋજુ વ્યવહારમાં સદૂભાવ મૈત્રીરૂપ એથો ભેદ કહ્યા. તે કહેવાથી ચારે કરવું, તે બતાવે છે – મળને અર્થ. અન્યથા ભાષણ વગેરે કરતાં બીજાને નિયમા અબોધિ બીજના કારણે થવાય, અને તેથી સંસાર વધી પડે છે, માટે ઋજુ વ્યવહાર થવું. (૪૮) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy