SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ २४४ ધર્મ રત્ન પ્રકરણ. सा भणइ तुज्ज्ञ जामाउगो मिहे चिट्ठए ताय ॥ ५१ ॥ तं आयनिय रना-रहमि पुट्ठो पयंपइ सुमित्तो । अन्भत्थमणो सव्वं-तं वसुमित्तस्स बुतंतं ॥ ५२ ॥ तो चिंतए नरिंदो-मित्तीभावतणं इमस्स अहो । मच्छरभीरुत महो अहोअहो धम्मसुथिरत्तं ॥ ५३ ॥ इया चिंतिउं चमक्कियमणो निवो कहइ मंतिपउराण सभावरुइरमित्ती-जुत्तं चित्तं सुमित्तस्स ॥ ५४ ॥ तयणु सुमित्तेण तहिं-पियरो आणाविया पहिणं । नयरिपवेसो रना-कराविओ गुरुविभूइए ॥ ५५ ॥ जाया य वंससुद्धी-सपरेसि सुहाण कारगो जाओ । पडिवाजयपव्वजो-कमा सुमित्तो गओ मुगई ॥ ५५ ॥ मित्तीभाव विरहिओ-अहिओ सपरेसि सययवसुमित्तो । मरिऊण गओ नरए-भमिही संसार मइघोरं ॥ ५७ ॥ एवं सुमित्रस्य समस्तसत्त्वसंदोहमित्रस्य निशम्य वृत्तं । " રાજા બોલ્યો કે, હું તારા વૈધવ્યને કરનાર પાપી છું. ત્યારે તે બોલી કે, તમારે જમાઈ તે ઘરે બેઠે છે. (૫૦-૫ ) તે સાંભળીને રાજાએ સુમિત્રને એકાંતે પૂછતાં અને આગ્રહ કરતાં તેણે વસુમિત્રનું સઘળું વૃત્તાંત કહી સંભળાવ્યું. (પર) ત્યારે રાજા વિચારવા લાગે કે, અહ ! આને મૈત્રીભાવ જુવે, અને મત્સરભીરૂપણું તથા ધર્મમાં સુસ્થિરપણું જુવો ! [ ૫૩ ] એમ ચિંતવીને ચમત્કાર પામી રાજા મંત્રિ અને પાર જનોને કહેવા લાગ્યો કે, સુમિત્રનું ચિત્ત ખરેખરી મિત્રતાવાળું છે. [ ૫૪ ] ત્યાર બાદ સુમિત્રે હર્ષિતા થઈ પિતાના માબાપને ત્યાં બેલાવ્યા, અને રાજાએ મેટા ઠાઠમાઠથી તેમને નગરમાં પ્રવેશ કરાવ્યું. (૫૫) માબાપ ત્યાં આવી પહોંચ્યાથી વંશની ખબર પડી રહી, અને તે સ્વપરને સુખને કરનાર થઈ દીક્ષા લઈ અનુક્રમે સુગતિએ પહોંચે. [ ૫૬ ] મૈત્રી ભાવ રહિત અને સ્વપરને નિરંતર અહિતકારી વસુમિત્ર મરીને નરકમાં ગયે, અને અતિ ઘોર સંસારમાં ભમશે. [ ૧૭ ] આ રીતે સમસુત્વતા સિઝ એવા મિત્રનું વૃત્તાંત સાંભળને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy