Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ગુરેશભૃષા.
પર
-
-
-
-
भावार्य तु सूत्रकार एवं व्याख्यानयन् प्रथमभेद सेवालतर्ण गायापूर्वानाहा
(પૂર્વ) सेवा कालंमि गुरु-अकुणतो झागंजोगवाधायें ।
ટી. सेवते पर्युपास्ते कालेऽजसरे गुरुं पूर्वोक्तस्वरुप कथ-मकुर्वन् ध्यान धर्मध्यानादि-योगाः प्रत्युपेक्षणावश्यकादेय-स्तेषां व्याघातमंतराय जी
श्रेष्टिवत्.
तत्कथा चेय. पुरी समस्ति वैशाली-शालीनजनशालिनी । तत्रासीत् परमश्राद्धो
ભાવાર્થ તે સરકારજ જણાવે છે. ત્યાં સેવારૂપ પહેલે ભેદ અર્ધ ગાથાવડે. વણવે છે.
મૂળનો અર્થ. ગુરૂના સ્થાન યુગમાં હરકત નહિ પાડતાં વખતસર તેમને સે.
ટીકા, ' કાળે અવસરે પૂર્વોક્ત સ્વરૂપવાળા ગુરૂને સેવે, એટલે તેમની પર્વપાસના કરે [ શી રીતે તે કહે છે. ધર્મ ધ્યાનાદિ ધ્યાન તથા પ્રત્યુપેક્ષણ અને આવશ્યકાદિક યુગમાં વ્યાધાત એટલે હરકત નહિ પાડતાં જીર્ણશેઠની માફક
જીર્ણશેઠની કથા આ પ્રમાણે છે. મનહર લોકવાળી વૈશાળી નામે નગરી હતી, ત્યાં જિનદત્ત નામે નિર્મળ બુદ્ધિ વાન શ્રાવક હતા. [૧] તે હમેશાં જિનનાં ચરણ કમળ સેવામાં ભમરાની માફક રહેતો, અને
૩૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org