SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરેશભૃષા. પર - - - - भावार्य तु सूत्रकार एवं व्याख्यानयन् प्रथमभेद सेवालतर्ण गायापूर्वानाहा (પૂર્વ) सेवा कालंमि गुरु-अकुणतो झागंजोगवाधायें । ટી. सेवते पर्युपास्ते कालेऽजसरे गुरुं पूर्वोक्तस्वरुप कथ-मकुर्वन् ध्यान धर्मध्यानादि-योगाः प्रत्युपेक्षणावश्यकादेय-स्तेषां व्याघातमंतराय जी श्रेष्टिवत्. तत्कथा चेय. पुरी समस्ति वैशाली-शालीनजनशालिनी । तत्रासीत् परमश्राद्धो ભાવાર્થ તે સરકારજ જણાવે છે. ત્યાં સેવારૂપ પહેલે ભેદ અર્ધ ગાથાવડે. વણવે છે. મૂળનો અર્થ. ગુરૂના સ્થાન યુગમાં હરકત નહિ પાડતાં વખતસર તેમને સે. ટીકા, ' કાળે અવસરે પૂર્વોક્ત સ્વરૂપવાળા ગુરૂને સેવે, એટલે તેમની પર્વપાસના કરે [ શી રીતે તે કહે છે. ધર્મ ધ્યાનાદિ ધ્યાન તથા પ્રત્યુપેક્ષણ અને આવશ્યકાદિક યુગમાં વ્યાધાત એટલે હરકત નહિ પાડતાં જીર્ણશેઠની માફક જીર્ણશેઠની કથા આ પ્રમાણે છે. મનહર લોકવાળી વૈશાળી નામે નગરી હતી, ત્યાં જિનદત્ત નામે નિર્મળ બુદ્ધિ વાન શ્રાવક હતા. [૧] તે હમેશાં જિનનાં ચરણ કમળ સેવામાં ભમરાની માફક રહેતો, અને ૩૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy